Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૬૫
પ્રશ્નોત્તરી ભાગ-૪ ૮૬૨. ત્રીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદય સત્તા ભાંગા
કેટલા થાય ? સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૮૬૩. ત્રિીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧૫ર = ૧૧૬૪
સત્તા ૪ + ૪ = ૮
ઉદયસત્તામાંગા ૪૮ + ૪૬૦૮ = ૪૬પ૬ ૮૬૪. ત્રીશના બંધે વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉદયભાંગા ૩૨ + ૧૧ + ૨૩ + ૬૦૦ + ૨૨ + ૧૧૮૨ + ૧૭૬૪ + ૨૯૦૬ + ૧૧૬૪ = ૭૭૦૪ સત્તા ૧૯ + ૮ + ૧૬ + ૨૬ + ૮ + ૧૬ + ૧૬ + ૧૪ + ૮ = ૧૩૧ ઉદયસત્તાભાંગા ૧૫૧ + ૫૩ + ૬૧ + ૨૬૯૯ + ૫૬ + ૪૬૮૦
+ ૭00૮ + ૧૧૬૦૮ + ૪૬પ૬ = ૩ ૯૭૨ ૮૬૬. ત્રિીશના બંધે વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય બંધ-ઉદય-સત્તાભાંગા અથવા સંવેધ
ભાંગા કેટલા થાય? ઉ ૩૦૯૭૨ ઉદયસત્તાભાંગા x ૨૪ બંધભાંગા = ૭૪૩૩૨૮ બંધોદય
સત્તાભાંગા થાય અથવા સંવેધ ભાંગા થાય છે. ત્રીશના બંધે તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધના સંવેધ ભાંગાઓનું વર્ણન ૮૬૭. ત્રીશના બંધે સામાન્યથી બંધ ઉદય સત્તા સ્થાનો કેટલા હોય? ઉ તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધ ભાંગા ૪૬૦૮ ઉદયસ્થાન ૯ ૨૧, ૨૪, ૨૫,
૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૭૭૭૩ સત્તા પ. ૯૨,૮૮, ૮૬, ૮૦, ૭૮ ,

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194