________________
૧૦૪
કર્મગ્રંથ-૬ નહિ એમ લાગે છે. ૫૧૩. પચ્ચીશનો બંધ દેવતા પર્યાપ્તા જીવો કરે તો બીજા ભાંગા ક્યા છે?
ઉત્તર વૈકીય શરીરી દેવોની અપેક્ષાએ ૨૫ ના ૮, ૨૭ ના ૮, ૨૮ ના ૧૬ તથા ર૯ના ૮ સાથે ગણતા ૪૦ ઉદય ભાંગા ગણતરીમાં લઈ
શકાય. ૫૧૪. પચ્ચીશના બંધે દેવતા અપર્યાપ્તા શા કારણથી એકેન્દ્રિય યોગ્ય બંધ ન
કરી શકે? સામાન્ય રીતે નિયમ છે કે સન્ની પર્યાપ્તામાંથી મરીને જીવો સન્નીમાં જાય તો સત્રી પર્યાપ્તા પ્રાયોગ્ય બંધ કરે છે પણ અસત્રી અપર્યાપ્તા પ્રાયોગ્ય બંધ કરી શકતા નથી માટે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરી શકતા નથી એમ
લાગે છે તત્વ તો કેવલી ભગવંતો જાણે. ૫૧૫. પચ્ચીશના બંધે ત્રીજી રીતે સંવેધ ભાંગા હોય? કઈ રીતે? ઉ પચ્ચીશના બંધે અપર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય બંધ ભાંગો - ૧
ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદય ભાંગા ૭૭૦૧
સત્તા સ્થાન ૪. - ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય છે. ૫૧૬. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
હોય? ઉ એકેન્દ્રિયના ૫ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૪ ૪ = ૨૦ ઉદયસત્તા
ભાંગા થાય. ૫૧૭. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વિકલેજિયના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ : ૪ = ૩૬ ઉદય
સત્તાભાંગા. ૫૧૮. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા