________________
ચતુર્થ કર્મગ્રંથ
ઉત્તર : એવી ૩ માણાઓ છે : મતિઅજ્ઞાન, શ્રત અજ્ઞાન, શુકલેશ્યા.
પ્રશ્ન ૮૮૧ કેઈપણ સુડતાલીશ માર્ગણાઓ ઘટે એવી માણ કેટલી?
ઉત્તર : એવી એક માર્ગ છે : તેજલેશ્યા.
પ્રશ્ન ૮૮૨. કેઈપણ પીસ્તાલીશ માર્ગણ ઘટે એવી માગણ કેટલી ?
ઉત્તર : એવી એક માગણી છે પુરૂષદ.
પ્રશ્ન ૮૮૩ કઈપણ ચુંમાલીશ માર્ગણાઓ ઘટે એવી માગણ કેટલી?
ઉત્તર : એવી બે માર્ગ છે : સ્ત્રીવેદ, મિથ્યાત્વ.
પ્રશ્ન ૮૮૪. કેઈપણ તેતાલીશ માર્ગણાઓ ઘટે એવી માગણ કેટલી?
ઉત્તર : એવી ૬ માર્ગણાઓ છે : ૩ જ્ઞાન, અવધિ દર્શન, અભવ્ય, ક્ષાયિક સમતિ.
પ્રશ્ન ૮૮૫. કોઈપણ બેતાલીશ માર્ગણાઓ ઘટે એવી માગણી કેટલી?
ઉત્તર : એવી બે માર્ગણુઓ છે: પદ્મલેશ્યા, સાસ્વાદન સમક્તિ.
પ્રશ્ન ૮૮૬ કઈ પણ ચાલીસ માર્ગણ ઘટે એવી માગણી કેટલી?
ઉત્તર : એવી એક માણે છે, ઉપશમ સમકિત.
પ્રશ્ન ૮૮૭. કેઈપણું ઓગણચાલીસ માર્ગણ ઘટે એવી માર્ગણા કેટલી?
ઉત્તર : એવી બે માર્ગ છે: દેવગતિ, પશમ સમક્તિ.
પ્રશ્ન ૮૮૮. કઈ પણ સાડત્રીસ માર્ગણાઓ ઘટે એવી માગણ કેટલી?
ઉત્તર : એવી એક માર્ગ શું છે મન:પર્યવજ્ઞાન.
પ્રશ્ન ૮૮૯ કોઈપણ છત્રીસ માણાઓ ઘટે એવી માર્ગણાએ કેટલી?
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org