Book Title: Karmgranth 04 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 189
________________ Kરે ચતુર્થ કર્મગ્રંથ દયિક ભાવે : ૧ થી ૪ પરિણમિક ભાવ : ૧ થી ૧૧ ક્ષાયિક ભાવ : ૯/૨ ભાગથી ૧૪મા સુધી પ્રશ્ન ૧૫૯૪. એકે. આદિ ૪ જાતિને વિષે કેટલા ભાવ હોય? ઉત્તર : એકેન્દ્રિય, વિકલેન્દ્રિય જાતિને વિષે ત્રણ ભાવે હોય. ઔદયિક ભાવ : ૧-૨ પરિણામિક ભાવ : ૧ થી ૧૧ ક્ષાયિક ભાવ : ૯/૨ થી ૧૪મા ગુણ. સુધી જાણ. પ્રશ્ન ૧૫૫. પંચેન્દ્રિય જાતિને વિષે કેટલા ભાવે હોય? ઉત્તર : ત્રણ ભાવે હોય છે. દયિક, પારિણમિક ૧ થી ૧૪, ક્ષાયિક ભાવ સિદ્ધભગવંતેને. પ્રશ્ન ૧૫૯૬, દારિક-શરીર–અંગોપાંગ બંધન તથા સંઘાતનને વિષે કેટલા ભાવે હોય? ઉત્તર : ઔદારિક શરીર આદિમાં ત્રણ ભાવ હોય છે. ઔદચિક ભાવ : ૧ થી ૧૩ પરિણામિક ભાવ : ચૌદમાના દ્વિચરમ સમય સુધી ક્ષાયિક ભાવ : ચિદમાના છેલલા સમયથી પ્રશ્ન ૧૫૯૭ વૈકિય શરીર–અંગોપાંગ-બંધન-સંઘાતનમાં કેટલા ભાવે હોય? ઉત્તર : ત્રણ ભાવ હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૪ લબ્ધિપ્રત્યયિકવાળાને ૧ થી ૭ પરિણામિક ભાવ : ૧ થી ૧૦માના દ્વિચરમ સમય સુધી ક્ષાયિક ભાવ : ચિદમાના છેલ્લા સમયથી પ્રશ્ન ૧૫૯૮. આહારક શરીર, અંગોપાંગ, બંધન સંધાતનમાં કેટલા ભાવો હોય ? ઉત્તર : ત્રણ ભારે હોય છે. ઔદયિક ભાવ : છઠે ગુણ. જ ક્ષાયિક ભાવ : ચદમાના છેલ્લા સમયથી પરિણામિક ભાવ : દિમાના દ્વિચરમ સમય સુધી Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194