Book Title: Karmgranth 04 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 187
________________ ૧૦૦ ચતુર્થ કર્મથ ઉપશમ ભાવ : ૯ માના ભાગોથી ૧૧ મા સુધી ક્ષાયિક ભાવ : ૯ માના રુ ૧૪ ,, , પારિમિક ભાવ : ૧ થી ૧૧ મા સુધી. પ્રશ્ન ૧૫૮૩. સંજવલન લેભને વિષે કેટલા ભાવો હોય ? ઉત્તર : પાંચ ભારે હોય છે : ઔદયિક ભાવ : ૧ થી ૧૦. ક્ષપશમ ભાવ : ૧ થી ૧૦. ઉપશમ ભાવ : ૧૧ મે જ. સાયિક ભાવ : ૧૨ થી ૧૪. પારિણમિક ભાવ : ૧ થી ૧૧. પ્રશ્ન ૧૫૮૪ હાસ્યાદિ છને વિષે કેટલા ભાવે હોય? ઉત્તર : પાંચે ભારે હોય છે : ઔદયિક ભાવ : ૧ થી ૮. ક્ષપશમ ભાવ : ૧ થી ૮. ઔપથમિક ભાવ : ૯ મા થી ૧૧. ક્ષાયિક ભાવ : ૯માના અમુક ભાગથી ૧૪. પરિણામિક ભાવ : ૧ થી ૧૧ સુધી જાણ. પ્રશ્ન ૧૫૮૫. ત્રણ વેદને વિષે કેટલા ભાવે હોય? ઉત્તર : પચે ભારે હોય છે : ઔદયિક ભાવ : ૧ થી ૯. ઉપશમ ભાવ : ૧ થી ૯ ક્ષાયિક ભાવ : ૯માના અમુક ભાગથી ૧૪ સુધી. ઉપશમ ભાવ : ૯માના અમુક ભાગથી ૧૧ મા સુધી. પરિણામિક ભાવ : ૧ થી ૧૧ મા ગુણસ્થાનક સુધી. પ્રશ્ન ૧૫૮૬. દેવાયુષ્યને વિષે કેટલા ભાવે હૈય? ઉત્તર : ત્રણે ભારે હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૪ ગુણમાં પારિમિક ભાવ : ૧ થી ૧૧માં સાયિક ભાવ ; ૧૨મા ગુણ.થી Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194