Book Title: Karmgranth 04 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 188
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૫૮૭. તિર્યંચાયુષ્યને વિષે કેટલા ભાવે હોય? ઉત્તર ત્રણ ભાવે હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૫ પરિણામિક ભાવ : ૧ થી ૭ ક્ષાયિક ભાવ : ૮ થી ૧૪ સુધી જાણ. પ્રશ્ન ૧૫૮૮. મનુષ્યાયુષ્યને વિષે કેટલા ભાવે હેાય ? ઉત્તર : ત્રણ ભાવ હોય છે. દયિક-પારિશામિક ૧ થી ૧૪, ક્ષાયિકભાવ સિદ્ધિગતિમાં પ્રશ્ન ૧૫૮૯ નરકાયુષ્યને વિષે કેટલા ભાવે હૈય? ઉત્તર : ત્રણ ભાવે હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૪ પરિણામિક ભાવ : ૧ થી ૭ ક્ષાયિક ભાવ : ૮ થી ૧૪ સુધી જાણ. પ્રશ્ન ૧૫૯૦. દેવગતિને વિશે કેટલા ભાવે હોય? ઉત્તર : ત્રણ ભાવ હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૪ પરિણામિક ભાવ : ૧ થી ૧૪માના ઉપાત્ય સમય સુધી સાયિક ભાવ : ૧૪માના છેલ્લા સમયથી પ્રશ્ન ૧૫૯૧ મનુષ્યગતિને વિષે કેટલા ભાવો હોય ? ઉત્તર : ત્રણ ભાવ હોય છે. ઔદયિક અને પરિણામિક ૧ થી ૧૪, ક્ષાયિક સિદ્ધમાં. પ્રશ્ન ૧૫૯૨ તિર્યંચગતિને વિશે કેટલા ભાવ હોય? ઉત્તર : ત્રણ ભાવો હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૫ પરિણામિક ભાવ : ૧ થી ૧૧ ક્ષાયિક ભાવ : ૯/૨ થી ૧૪મા સુધી પ્રશ્ન ૧૫૯ક. નરકગતિને વિષે કેટલા ભાવે હોય? ઉત્તર : ત્રણ ભાવ હોય છે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194