________________
ચતુર્થકમ ગ્રંથ
પ્રશ્ન ૯૬૮. ચેાથે-પાંચમે-છઠ્ઠું ગુડાણે અશુભ લેશ્યા કયારે આવે? ઉત્તર આ ત્રણે ગુણઠાણે ગુણપ્રાપ્તિ બાદ અવસ્થિત પિરણામી કે મંદ પિરણામી જીવને કૃષ્ણનીલ તથા કાપાત આદિ ત્રણ અશુભ લેફ્સાઓમાંથી કાઈ ને કાઈ લેશ્યા હાઈ શકે છે. એટલે પૂર્વ પ્રતિપન્ન જીવાને અશુભ લેશ્યા હોઈ શકે છે.
૨૮
પ્રશ્ન ૯૬૯. સાતમા ગુઠાણું અશુભ લેશ્યા શા માટે ન હેાય ? ઉત્તર : સાતમે ગુણુઠાણું વિશુદ્ધ પરિણામ હાય છે. જેના કારણે આ ગુણઠાણે ધર્મધ્યાનના પાયા હૈાય છે. આત્ત કે રૌદ્રધ્યાન હતું નથી, તેથી અશુભ લેશ્યાએ હાતી નથી.
પ્રશ્ન ૯૭૦. આઠમા ગુઠાણાથી તેરમા ગુણુઠાણા સુધી એક શુલલેશ્યા શા કારણથી હોય ?
ઉત્તર : આઠમા ગુણુઠાણાથી તેરમા ગુણુઠાણા સુધી એક શુક્લલેશ્યા હાય છે, કારણ કે આ ગુણુઠાણામાં રહેલા જીવેાને અતિવિશુદ્ધ પરિણામ હોય છે અને ક્રમસર દરેક ગુણુઠાણાઓને વિષે વિશુદ્ધવિશુદ્ધતર અને વિશુદ્ધતમ પરિણામે થતાં જાય છે. તેથી શુલલેશ્યા એક જ હેાય છે. અને તે પણ અસ`ખ્યાત અધ્યવસાય સ્થાને ચુત હાવાથી તીવ્ર તીવ્રતર અને તીવ્રતમ હાઈ શકે છે.
પ્રશ્ન ૯૭૧. અયેાગિ ગુણસ્થાનકે લેશ્યા કેમ ન હોય ? ઉત્તર : અયેાગિ ગુણસ્થાનકે યાગના અભાવ હોય છે તેથી લેશ્યા હાતી નથી, લેશ્યા યેાગના કારણે હોય છે.
પ્રશ્ન ૯૭૨. કર્મબ ́ધના મૂળ મધ હેતુ કેટલા ? ઉત્તર : જ્ઞાનાવરણીયાદિ કર્મના મૂલ ખૂંધ હેતુઓ ચાર છે. (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) કષાય (૪) યાગ. પ્રશ્ન ૯૭૩, મિથ્યાત્વ કોને કહેવાય ?
ઉત્તર : તત્વ પ્રત્યેની અરૂચિ, વિપરીત રૂચિ, અથવા કદાગ્રહીતા એ મિથ્યાત્વ કહેવાય છે.
પ્રશ્ન ૯૭૪, અવિરતિ કેાને કહેવાય ?
ઉત્તર : સાવદ્ય ચેગવાળા (મન-વચન-કાયાને વ્યાપાર ) તેની નિવૃત્તિ (પાછા ફરવા ) રૂપ યોગના અભાવ તે અવિરતિ કહેવાય.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org