________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૩૭
ઉત્તર : મૂલ પાંચે ભાવો આ પ્રમાણે હોય છે : ઉપશમ ભાવ : ૪ થી ૧૧ ગુણસ્થાનક સુધી. ક્ષાયિક ભાવ : ૪ થી ૧૪ ) ) ક્ષપશમ ભાવ : ૪ થી ૧૦ by p;
ઔદચિક ભાવ : ૧ થી ૧૦ ,, પારિમાણિક ભાવ : ૧ થી ૧૧ ,
પ્રશ્ન ૧૪૮૮ આયુષ્ય કર્મને વિષે મૂલ પાંચ ભામાંથી કેટલા ભાવે હોય ?
ઉત્તર : ૩ ભાવે હોય, તે આ પ્રમાણે ઃ ક્ષાયિક ભાવ : સિદ્ધ ભગવંતોને
ઔદયિક ભાવ : ૧ થી ૧૪ ગુણસ્થાનકમાં હોય. પરિણામિક ભાવ : ૧ થી ૧૪ ,,
પ્રશ્ન ૧૪૮૯ નામ કમને વિષે મૂલ પાંચ ભાવમાંથી કેટલા ભાવે હોય? કઈ રીતે જાણવા ?
ઉત્તર : ત્રણ ભારે હોય છે. સાયિક ભાવ : સિદ્ધ ભગવંતેને જાણ. ઔદયિક ભાવ : ૧ થી ૧૪ ગુણસ્થાનકમાં જાણ. પરિણામિક ભાવ : ૧ થી ૧૪ ) છે
પ્રશ્ન ૧૪૦૦ ગોત્ર કર્મને વિષે મૂલ પાંચ ભાવમાંથી કેટલા ભાવે હાય? ક્યા ક્યા? કઈ રીતે જાણવા?
ઉત્તર : ૩ ભાવે હોય છે તે આ પ્રમાણે : ક્ષાયિક ભાવ : સિદ્ધ ભગવંતેને જાણ.
ઔદયિક ભાવ : ૧ થી ૧૪ ગુણસ્થાનકમાં જાણુ. પરિણામિક ભાવ : ૧ થી ૧૪ ) ૦
પ્રશ્ન ૧૪૯૧, અંતરાય કર્મને વિષે મૂલ પાંચ ભાવમાંથી કેટલા ભાવે હોય?
ઉત્તર : ચાર ભાવ હોય છે.
૧૦
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org