Book Title: Karmgranth 04 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 182
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧ ૬૫ આ બાવીશ બેલ આઠમે અનંતે છે. અને સિદ્ધના જીવે આઠમા અનંતે ગણીએ તે ૨૩ બેલ આઠમા અનંતે કહેવાય. પ્રશ્ન ૧પ૬૩. આ ચતુર્થ કર્મગ્રંથ સૂમાર્થ વિચારપૂર્વક કાણે લખે છે ? ઉત્તર : પંચસંગ્રહ આદિ ગ્રંથના આધારે શ્રીમાન દેવેન્દ્રસૂરિ મહારાજાએ લખેલ હોય એમ લાગે છે. હવે આઠ કર્મોની ૧૪૮ અથવા ૧૫૮ પ્રકૃતિઓને વિશે પાંચ ભાવેનો વિચાર કરાય છે. પ્રશ્ન ૧૫૬૪. મતિજ્ઞાનાવરણીય તથા શ્રતજ્ઞાનાવરણીય પ્રકૃતિમાં પાંચ ભાવોમાંથી કેટલા ભાવો ઘટે? કઈ રીતે ? ઉત્તર ચાર ભાવ હોય છે. સાયિક ભાવ ૧૩ મા ગુણ થી ક્ષપશમ ભાવ ૧ થી ૩ ગુણ. સુધી અજ્ઞાનરૂપે ૪ થી ૧૨ ગુણ. સુધી જ્ઞાનરૂપે. ઔદયિક ભાવ તથા પારિણામિક ભાવ ૧ થી ૧૨ ગુણ. સુધી હોય છે. પ્રશ્ન ૧૫૬૫. મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, ક્ષપશમભાવ કેટલા પ્રકારે કેને હોય? ઉત્તર : ત્રણ પ્રકારે હોય છે : (૧) અનાદિ અનંત અજ્ઞાનરૂપી પશમ ભવ અભવ્ય જીવોને હોય છે. (૨) અનાદિ-સાંત જ્ઞાનરૂપી પશમભાવ સમક્તિ પામતા ભવ્ય જીવોને હેય છે. (૩) સાદિ-સાંત જ્ઞાનરૂપી પશમભાવ ભવ્ય ઇવેને હોય છે. બીજો તથા ત્રીજે ભાગે પહેલા ગુણઠાણે અજ્ઞાનરૂપે પણ ઘટી શકે. પ્રશ્ન ૧૫૬૬. રસદય સાથે પશમ હોય તેને શું કહેવાય? ઉત્તર : તેને ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમભાવ કહેવાય છે. પ્રશ્ન ૧૫૬૭, અવધિજ્ઞાનાવરણીયને વિશે પાંચ ભાવોમાંથી કેટલા ભાવે હોય? કઈ રીતે? Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194