Book Title: Karmgranth 04 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 180
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૫૬૦, સિદ્ધાંતના મતે અસંખ્યાત તથા અનતા શી રીતે જાણવા ? ઉત્તર : સિદ્ધાંતના મતે : પહેલા અસંખ્યાતાના રાશિ અભ્યાસથી શું અસંખ્યાતુ થાય. ચોથો , , , સાતમું : ;) સાતમાં , , ,, પહેલું અને તુ , પહેલા અનંતાના ,, , ચોથું ; ;) ચોથા , , , સાતમું , ,, સાતમા અનંતાથી એક વધે તે આઠમું અસંતુ કહેવાય એમ એથી ઉપરના બધા આઠમા અનંતે કહેવાય. નવમુ અનંત નથી. પ્રશ્ન ૧૫૬૧. અન્ય મતે અસંખ્યાતા તથા અનંતા શી રીતે જાણવા ? ઉત્તર : પહેલા અસંખ્યાત રાશિ અભ્યાસ તે ચોથું અસંખ્યાત થાય. ચોથા , વર્ગ તે સાતમું અસંખ્યાતુ થાય. સાતમા , ત્રણવાર વર્ગ કરી ૧૦ અસંખ્યાત વસ્તુ ઉમેરી તેને ત્રણવાર વર્ગ કરીએ ત્યારે પહેલું અનંત થાય. પહેલા અનંતાને રાશિ અભ્યાસ તે ચોથું અનંત થાય. ચોથા અનંતને વર્ગ કરવાથી સાતમું અનંત થાય. સાતમાને ત્રણવાર વર્ગ કરી તેમાં છ અનંતા મેળવવા પછી તેમાં ત્રણવાર વર્ગ કરે. એમાં કેવલજ્ઞાન કેવલદર્શનના પર્યા ભેળવવા તેથી નવમું અનંતુ થાય. નવમે અનંતે કઈ વસ્તુ નથી. આઠમે અનંતે ઘણું વસ્તુઓ રહેલી છે. શ્રી પન્નવણા સૂત્રમાં ત્રીજા પદમાં મહાદંડકમાં ૯૮ બેલનું અલ્પબદુત્વ કહેલ છે. પ્રશ્ન ૧૫૬૨. મહાદંડકમાં ૯૮ બોલના અં૫બહુત્વમાં અનંતા અનંતા જીવે કહેલ છે તેમાં કયા ક્યા અનંતે જાણવા તથા આઠમા અનંતે કેટલા બોલ હોય છે? કયા ક્યા? Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194