Book Title: Karmgranth 04 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 158
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૪૧ ઉત્તર : પંચરંગી એક ભાગે એક અગ્યારમાં ગુણઠાણે હેય અથવા નવ-દશ-અગ્યાર એ ત્રણ ગુણઠાણે પણ લઈ શકાય છે. મોહનીય કમની પ્રકૃતિઓને ઉપશમ કરવાની શરૂઆત કરે, ત્યારથી ઉપશમ ચારિત્ર કહેવાય, તે અપેક્ષાઓ જાણુ. જીવસ્થાનકને વિશે સાન્નિપાતિક ભાવના ભાંગાનું વર્ણન પ્રશ્ન ૧૫૦૭ ૧ થી ૧૨ જીવભેદેમાં કેટલા ભાગ હોય? ઉત્તર સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિયથી અસન્ની પર્યાપ્તા જીવે સુધીના બાર ભેદમાં ત્રિક સંયેગી એક ભાગ હોય છે. (૧) ક્ષયે પથમિક-ઔદયિક-પરિણામિક પ્રશ્ન ૧૫૦૮. સન્ની અપર્યાપ્તા જીવને કેટલા ભાગ હોય? ઉત્તર : સાન્નિપાતિકના બે ભાગ હેયઃ (૧) ક્ષપશમ-ઔદયિક-પરિણામિક (૨) ક્ષાયિક-ક્ષપશમઔદયિક–પરિણામિક. મતાંતરે ૩ ભાંગા હોય. ઉપરના બે તથા (૩) ઉપશમ-ક્ષપશમદયિક-પારિણમિક પ્રશ્ન ૧૫૦૯ સની પર્યાપ્તા જીવેને વિષે કેટલા ભાંગા હેય? ઉત્તર : પાંચ ભાંગી હોય છે : (૧) ક્ષપશમ–ઔદયિક–પરિણામિક. (૨) ક્ષાયિક-ઔદયિક-પારિણામિક. (૩) ઉપશમયોપશમ–ઔદયિકપરિણામિક (૪) ક્ષાયિક-ક્ષેપશમ-ઔદયિક-પરિણામિક. (૫) ઉપશમ-ક્ષાયિક- પશમ-દયિક–પરિણામિક. પ્રશ્ન ૧૫૧૦૦ ક્ષાયિક-પરિણામિક ભાગે કેટલા જીવભેદોમાં ઘટે ? ઉત્તર : આ ભાગે એકે ય જીવભેદમાં હોતું નથી. પ્રશ્ન ૧૫૧૧. પશમ–ઔદયિક-પરિણામિક આ ભાગો કેટલા જીવભેદમાં ઘટે? ઉત્તર : આ ભાગે ૧૪ જીવભેદે માં હોય છે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194