________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૪૩
ઔદયિક ૧૪ : તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, પહેલી ૪ લેડ્યા, ૪ કષાય, નપુંસકવેદ. પશમ ૮ : ૨ અજ્ઞાન, ૧ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિ.
પ્રશ્ન ૧૫૧૭. બાદર પર્યાપ્ત, બેઇન્દ્રિય ૨, તેઈન્દ્રિય ૨, ચઉરિદ્રિય અપર્યાપ્તા એ છે જીવભેદોમાં મૂલ તથા ઉત્તર ભેદ ભાવેના કેટલા હોય?
ઉત્તર : બાદર પર્યાપ્તા, બેઈદ્રિય અપર્યાપ્તા, બેઈદ્રિય પર્યાપ્તા, તેઈન્દ્રિય અપર્યાપ્તા, તેઈન્દ્રિય પર્યાપ્તા, તથા ચઉરિન્દ્રિય અપર્યાપ્તા જેને વિષે મૂલ ભાવ ૩ તથા ઉત્તર ભેદ ૨૪ હોય છે.
ક્ષપશમ ઔદયિક પારિણમિક ૮ ૧૩
૩ = ૨૪ ઉપશમ ૮: ૨ અજ્ઞાન, ૧ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિ. ઔદયિક ૧૩ : તિર્યંચગતિ, અજ્ઞાન, અસિદ્ધપણું, અસંયમ, મિથ્યાત્વ, પહેલી ૩ લેશ્યા, ૪ કષાય, નપુંસકવેદ.
પ્રશ્ન ૧૫૧૮, ચઉરિન્દ્રિય પર્યાપ્તા તથા અસત્નીના બે એમ ત્રણ જીવભેદોમાં મૂલ ભાવે તથા તેના ઉત્તર ભેદ કેટલા હોય?
ઉત્તર : આ ત્રણે જેને વિષે મૂલ ભાવ ત્રણ તથા ઉત્તર ભેદ ૨૫ હેય છે. ક્ષપશમ ઔદયિક પરિણામિક ૧૩
૩ = ૨૫ ક્ષપશમ ૯ : ૨ અજ્ઞાન, ર દર્શન, પાંચ દાનાદિ લબ્ધિ. દયિક ૧૩ : તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, પહેલી ૩ લેશ્યા, ૪ કષાય, નપુંસકવેદ.
પ્રશ્ન ૧પ૧૯. સની અપર્યાપ્તા જેને વિષે કેટલા ભાવ હોય?
ઉત્તર : મૂલ-ભાવે ચાર અને ઉત્તરભેદે ૩૮ હોય છે. ક્ષાયિક ક્ષપશમ દયિક પારિમિક મતાંતરે ૧ ૧૩ ૨૧ ૩ = ૩૮ + ઉપશમ-૧=૩૯
ક્ષાયિક ૧ : ક્ષાયિક સમક્તિ. પશમ ૧૩ઃ ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન,
ચીકી
ક્યા છે તેના અવયના ઉત્તર
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org