Book Title: Karmgranth 04 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 170
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૫૩ દાણ શલાકામાં નાંખો. આ રીતે અનવસ્થિત ભરી ખાલી કરતાં કરતાં શલાકા ભરે. શલાકા પૂર્ણ ભરાય બાદ ખાલી કરે. તે ખાલી થયે તેની સાક્ષીરૂપે એક દાણ પ્રતિશલાફ્રામાં નાંખો. આમ અનવસ્થિતથી શલાકા ભરે. અનવસ્થિત અને શલાકા ખાલી કરતાં કરતાં પ્રતિશલાકા ભરે. આ રીતે અનવસ્થિત શલાકા અને પ્રતિશલાકા ભરતાં અને ખાલી કરતાં મહાશલાકા ભરે. . ૭૮-૭૯ in પઢમતિપકલુરિયા દીવુદહી પલચ સરિસવા ય | સ વિ એગ રાસી લૂણો પરમ સંખિજજ છે ૮૦ | ભાવાર્થ: આ રીતે ચારેય બાલા ભરાઈ જાય પછી જે દ્વીપસમુદ્રમાં સરસવના દાણા મૂકેલ છે તે બધા ભેગા કરવા. એની જે સંખ્યા થાય તેમાંથી એક ન્યૂન કરીએ ત્યારે ઉત્કૃષ્ટ સંખ્યાતુ થાય છે. ૮૦ || પ્રશ્ન ૧૫૪૦ હવે ઉત્કૃષ્ટ સંપ્રખ્યાત શી રીતે આવે ? ઉત્તર ઉત્કૃષ્ટ સંખ્યાતુ પ્રાપ્ત કરવાની રીત બતાવાય છે. આ પ્રમાણે : જબૂદ્વીપ જેવડ એક લાખ જન પહોળ, ગોળાકાર, જેની પરિધિ ત્રણ લાખ સેળ હજાર બસો સત્યાવીશ એજનથી અધિક, એની ઊંડાઈ એક હજાર યોજન અને ઊંચાઈ સાડાઆઠ એજન, એવડા ગોળ પ્યાલામાં ઉપર કહેલાં આડત્રીશ આંક પ્રમાણને સરસવના દાણા આવે. હવે કોઈ દેવ કે દાનવ એ પ્યાલે ડાબા હાથમાં ઉપાડી જમણા હાથે એક એક દાણો લઈને પહેલે જબૂદ્વીપમાં, બીજે લવણ સમુદ્રમાં, ત્રીજે ઘાતકીખંડમાં, ચે કાળદધિસમુદ્રમાં, પાંચમે. પુષ્કરવરપમાં, છઠ્ઠો પુષ્કરવર સમુદ્રમાં, સાતમે વારુણીવરીપમાં, આઠમો વારુણીવરસમુદ્રમાં, નવમે ક્ષીરવરદ્વીપમાં, દશમે ક્ષીરવરસમુદ્રમાં, અગ્યારમે ધૃતવરદ્વીપમાં, બારમે ધૃતવરસમુદ્રમાં, તેર લોકવરીપમાં, ચૌદમે ફોરવર સમુદ્રમાં, પંદરમો નંદીશ્વરદ્વીપમાં, સેળ નંદીશ્વર સમુદ્રમાં એમ એફ એક મૂક જે દ્વિપ અથવા Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194