Book Title: Karmgranth 04 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 169
________________ ૧૫૨. ચતુર્થ કર્મગ્રંથ આટલી સંખ્યાવાળા સરસ શિખા સહિત પ્યાલાના થાય છે. આડત્રીશ આંક કુલ થાય છે. તેને આ પ્રમાણે બેલાય ? એક ચાર કેડીકેડી કેડીકેડી કેડી. અઠ્ઠાવીશ લાખ એગણેસીત્તેર હજાર એકસે ચેરાણું કડાકડી કેડાછેડી. પીસ્તાલીશ લાખ એકવીશ હજાર ચારસો પંચાવન કડાકડી કેડી. બાવીશ લાખ નેધ્યાશી હજાર સાતસે અઠ્ઠાવન કડાકોડી. એક્તાલીશ લાખ અઠ્ઠાવીશ હજાર કેડ. જ્યાં જ્યાં જંબુદ્વીપ જેવડા પ્યાલા કહ્યાં હોય તે પ્યાલાના સરસવની સંખ્યા આટલી સમજવી. પ્રશ્ન ૧૫૩૯ કો પ્યાલો મેટે કલ્પનાને છે? અને કયા વાલા એવા ને એવા રાખવાના છે? ઉત્તર પહેલો જે અવસ્થિત ખ્યાલો ભરી ખાલી થયે અનવસ્થિત ચાલે બનશે તે કમેકને માટે કલ્પવાને છે જ્યારે બાકીના શલાકા, પ્રતિશલાકા અને મહાશલાકા એ ત્રણ પ્યાલા તે લાખ એજનના કલ્પવાના છે. તે દીવુ દહિસુ ઇકિક સરિસર્વ બિવિય નિદ્રિએ પઢમે ! પઢમં વ તદંત ચિય પુણ ભરિએ તમ્મિ તહ ખીણે / ૭૭ | ભાવાર્થ: તે ભરેલા અવસ્થિત પ્યાલાને કઈ દેવ કે દાનવ ઉપાડીને પિતાના ડાબા હાથ ઉપર સ્થાપીને તેમાંથી એકએક સરસવ લઈ એક એક દ્વીપ તથા એક સમુદ્રને વિશે મૂકતે જાય. જ્યારે પ્યાલો બાલી થાય ત્યારે તે દ્વીપ અથવા સમુદ્ર જેટલે પ્યાલે બનાવી શિખા સહિત સરસવથી ભરે અને આગળ ખાલી કરે. ખિ૫ઈ લાગ પલે-ગુ; સરિસો ઈય સલા ખવર્ણ પુન્નો બીએ ય તઓ પુવિ પિ વ તશ્મિ ઉદ્ધરિએ ૭૮. ખીણે સલાગ તઈએ એવં પઢમેહિં બીયયં ભરસુ ! તેહિં તઈયં તેહિં ય તુરિય જા કિર કુડા ચઉરે || ૭૯ ભાવાર્થી, જ્યારે અનવસ્થિત ખાલી થાય ત્યારે સાક્ષીરૂપે એક Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194