Book Title: Karmgranth 04 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 175
________________ ૧૫૮ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૫૪પ. જઘન્યપત્તિ અનંતુ શી રીતે થાય? ઉત્તર : જઘન્ય અસંખ્યાત અસંખ્યાતમાં જે સંખ્યા છે તેને રાશિ અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તે જઘન્યપરિત્ત અનંત થાય છે. પ્રશ્ન ૧૫૪૬. જઘન્યયુક્ત અનંતુ શી રીતે થાય ? ઉત્તર : જઘન્યપત્તિ અનંતામાં જે સંખ્યા છે તેને રાશિ અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેને જઘન્યયુક્ત અનંતુ કહેવાય છે. પ્રશ્ન ૧૫૪૭, જઘન્ય અનંતાનંતુ શી રીતે થાય ? ઉત્તર : જઘન્ય અનંતાનંત આ રીતે બને છે : જઘયુક્ત અનંતામાં જે સંખ્યા છે તેને શશિ અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તે જઘન્ય અનંતાનંતુ સાતમું થાય છે. પ્રશ્ન ૧પ૮ મધ્યમ અસંખ્યાતા તથા અનંતા શી રીતે પ્રાપ્ત થાય ? ઉત્તર જે જઘન્ય અસંખ્યાતા તથા અનંતાને આંક દર્શાવ્યા છે તેમાં એક ઉમેરતાં મધ્યમ અસંખ્યાત તથા અનંતા દરેકના થાય છે તે ત્યાં સુધી જાણવું કે દરેકનું ઉત્કૃષ્ટ અસંખ્યાતુ તથા અનંતુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જાણવું. પ્રશ્ન ૧૫૪૯, ઉત્કટ અસંખ્યાતા તથા અનંતા શી રીતે પ્રાપ્ત થાય ? ઉત્તર : જઘન્યયુક્ત અસંખ્યાતામાંથી એક ન્યૂન કરીએ તે ઉત્કૃષ્ટ પત્તિ અસંખ્યાતુ પ્રાપ્ત થાય છે. જઘન્ય પરિત અનંતામાંથી એક ન્યૂન કરીએ એટલે ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતુ પ્રાપ્ત થાય. જઘન્ય અસંખ્યાત અસંખ્યાતામાંથી એક ન્યૂન કરીએ એટલે ઉટ અસંખ્યાતુ પ્રાપ્ત થાય છે. જઘન્યયુક્ત અનંતામાંથી એક ન્યૂન કરતાં ઉત્કૃષ્ટ પરિત અસંતુ પ્રાપ્ત થાય છે. જઘન્ય અનંતાનંતમાંથી એક ન્યૂન કરતાં ઉત્કૃષ્ટ યુક્ત અનંતુ પ્રાપ્ત થાય છે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194