________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૪૯
ઉત્કૃષ્ટ સંખ્યામાં એક ઓછા સુધી જાણવું. આ બધા મધ્યમ સંખ્યાતના ભેદ જાણવા.
પ્રશ્ન ૧૫૩૫ સિદ્ધાતમાં જે કોઈ સંખ્યાતાના ભેદે આવે તે કયા સંખ્યાતાના જાણવા?
ઉત્તર : સિદ્ધાંતમાં જે કઈ સંખ્યાતાના ભેદે આવે તે બધા ય મધ્યમ સંખ્યાતાના જાણવા. પલાણ વદિ સભાગ પડિશલાગ મહાસભાગખા ! જોઅણ સહસે ગાઢા સઈ અંત સસિહ ભરિઆ ૭૬ |
ભાવાર્થ : અનવસ્થિત, શલાકા, પ્રતિશલાકા, મહાશલાકા એમ ચાર પ્યાલા જબૂદ્વીપ જેવડા લાખ જનની લંબાઈ-પહોળાઈવાળા ગોળ આકારના એક હજાર રોજન ઊંડાઈવાળા, આઠ જનની જગતિવાળા તથા બે ગાઉની વેદિકાવાળા કલ્પીને સરસવના દાણાથી ભરવાના હોય છે. તે ૭૬
પ્રશ્ન ૧૫૩૬. ઉત્કૃષ્ટ સંખ્યાતુ કઈ રીતે થાય છે?
ઉત્તર : ઉત્કૃષ્ટ સંખ્યાતાની ચાર પ્યાલા વડે તેની પ્રરૂપણ થાય છે. એ ચાર પ્યાલાઓના નામે આ પ્રમાણે છે :
(૧) અનવસ્થિત (૨) શલાકા (૩) પ્રતિશલાકા (૪) મહાશલાકા
આ ચારે ય માલા જબદ્વીપ જેવડા, લાખ જન લંબાઈ પહોળાઈવાળા, ગોળ આકારના, એક હજાર જન ઊંડાઈવાળા, ૮ જનની જગતીવાળા તથા બે ગાઉની વેદિકાના આકારવાળા કલ્પવાના છે.
પ્રશ્ન ૧૫૩૭. આ પ્યાલાઓમાં શું ભરવાનું હોય છે? તે કુલ કેટલા જનના માપવાળા થાય છે?
ઉત્તર : આ પ્યાલાઓ કુલ એક હજાર સાડા આઠ જન ઊંડાઈવાળા શિખા સુધીના જાણવા. તે પ્યાલાઓને સરસવથી એવી રીતે ભરવાના કે તેના ઉપર બીજો એક પણ સરસવને દાણે ટકી શકે નહીં.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org