Book Title: Karmgranth 04 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 163
________________ ચતુથ કમ ગ્રંથ છે. જધન્યમાં જધન્ય એક સમય સૂક્ષ્મ કાળ કહેવાય છે. અસંખ્યાતા સમયની એક આવલિકા થાય છે. ૧૪૬ ૪૪૪૬ થી અધિક આવલક=૧ ધાસેાશ્વાસ; ૭ શ્વાસોશ્વાસ=૧ સ્તાક; ૭ સ્નેક=૧ લવ; ૭૭ લવ=૧ મુહૂ; ૩૭૭૬ શ્વાસેાશ્વાસ=૧ મુ. તેમાં ૬૫૫૭૬ ક્ષુલ્લક ભવા થાય છે. ૧ ક્ષુલ્લકભવ=૨૫૬ આવલિકા થાય તેથી એક મુહૂર્તીમાં એક કરોડ, સડસઠ લાખ, સત્યેાતેર હજાર ખસે સેળ (૧૬૭૭૭૨૧૬) આવલિકા થાય છે. ૩૦ મુહૂ=૧ અહારાત્રિ; ૧૫ અહારાત્રિ=૧ પક્ષ; ૨ પક્ષ=૧ માસ; ૩ ઋતુ=૧ અયન; ૨ અયન=૧ વર્ષ. ૨ માસ=1 ઋતુ; ૫ વ=૧ યુગ; ૨૦ યુગ=૧૦૦ વર્ષ થાય. આ રીતે માપ કાઢવા માટે સંખ્યાદિની જરૂર પડે છે. પ્રશ્ન ૧૫૨૭, ચેારાશી લાખ વર્ષોંને શાસ્ત્ર પરિભાષાથી શુ કહેવાય છે? ઉત્તર : આટલા વર્ષોંને શાસ્ત્ર પરિભાષાથી પૂર્વાંગ કહેવાય છે. પ્રશ્ન ૧૫૬૮, ચેારાશી લાખ વર્ષને ચારાશી લાખે ગુણીએ તે તેની સખ્યા કેટલી થાય ? અને શાસ્ત્ર પરિભાષાથી તેને શું કહેવાય ? ઉત્તર : ચેારાશી લાખને ચેારાશી લાખે ગુણીએ તે સંખ્યા આ પ્રમાણે આવે : ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ આ સંખ્યાને શાસ્ત્ર પરિભાષાથી પૂર્વ કહેવાય છે. પૂર્વાંગ x પૂર્વાંગ = ૧ પૂર્વ થાય છે. આ સંખ્યાને ખેલવી હોય તે આ પ્રમાણે ખેલાય. ૭૦ લાખ ક્રાડ ૫૬ હજાર ક્રેડ કહેવાય. પ્રશ્ન ૧પ૯. એક પૂને ચેરાશી લાખે ગુણીએ તે શાસ્ત્ર પરિભાષાથી શું કહેવાય ? ઉત્તર : તે રકમને શાસ્ત્ર પરિભાષાથી વ્રુટિતાંગ કહેવાય છે. પ્રશ્ન ૧૫૩૦ આ રીતે ગણતરીમાં આવી શકે એવું સખ્યાતુ કયા સુધી ગણાય છે? તેને શાસ્ત્ર પરિભાષાથી શું શું કહેવાય છે? Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194