________________
ચતુથ કમ ગ્રંથ
છે. જધન્યમાં જધન્ય એક સમય સૂક્ષ્મ કાળ કહેવાય છે. અસંખ્યાતા સમયની એક આવલિકા થાય છે.
૧૪૬
૪૪૪૬ થી અધિક આવલક=૧ ધાસેાશ્વાસ; ૭ શ્વાસોશ્વાસ=૧ સ્તાક; ૭ સ્નેક=૧ લવ; ૭૭ લવ=૧ મુહૂ; ૩૭૭૬ શ્વાસેાશ્વાસ=૧ મુ. તેમાં ૬૫૫૭૬ ક્ષુલ્લક ભવા થાય છે.
૧ ક્ષુલ્લકભવ=૨૫૬ આવલિકા થાય તેથી એક મુહૂર્તીમાં એક કરોડ, સડસઠ લાખ, સત્યેાતેર હજાર ખસે સેળ (૧૬૭૭૭૨૧૬) આવલિકા થાય છે.
૩૦ મુહૂ=૧ અહારાત્રિ; ૧૫ અહારાત્રિ=૧ પક્ષ; ૨ પક્ષ=૧ માસ; ૩ ઋતુ=૧ અયન; ૨ અયન=૧ વર્ષ.
૨ માસ=1 ઋતુ;
૫ વ=૧ યુગ;
૨૦ યુગ=૧૦૦ વર્ષ થાય.
આ રીતે માપ કાઢવા માટે સંખ્યાદિની જરૂર પડે છે. પ્રશ્ન ૧૫૨૭, ચેારાશી લાખ વર્ષોંને શાસ્ત્ર પરિભાષાથી શુ કહેવાય છે?
ઉત્તર : આટલા વર્ષોંને શાસ્ત્ર પરિભાષાથી પૂર્વાંગ કહેવાય છે. પ્રશ્ન ૧૫૬૮, ચેારાશી લાખ વર્ષને ચારાશી લાખે ગુણીએ તે તેની સખ્યા કેટલી થાય ? અને શાસ્ત્ર પરિભાષાથી તેને શું કહેવાય ? ઉત્તર : ચેારાશી લાખને ચેારાશી લાખે ગુણીએ તે સંખ્યા આ પ્રમાણે આવે :
૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ આ સંખ્યાને શાસ્ત્ર પરિભાષાથી પૂર્વ કહેવાય છે. પૂર્વાંગ x પૂર્વાંગ = ૧ પૂર્વ થાય છે.
આ સંખ્યાને ખેલવી હોય તે આ પ્રમાણે ખેલાય. ૭૦ લાખ ક્રાડ ૫૬ હજાર ક્રેડ કહેવાય.
પ્રશ્ન ૧પ૯. એક પૂને ચેરાશી લાખે ગુણીએ તે શાસ્ત્ર પરિભાષાથી શું કહેવાય ?
ઉત્તર : તે રકમને શાસ્ત્ર પરિભાષાથી વ્રુટિતાંગ કહેવાય છે. પ્રશ્ન ૧૫૩૦ આ રીતે ગણતરીમાં આવી શકે એવું સખ્યાતુ કયા સુધી ગણાય છે? તેને શાસ્ત્ર પરિભાષાથી શું શું
કહેવાય છે?
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org