________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૪૫
કાળના ત્રણ ત્રણ ભેદ પરિત્ત, યુક્ત તથા પોતાના પદ સાથેના જાણવા. એ બધાયના જઘન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ ભેદો જાણવા / ૭૪
પ્રશ્ન ૧પ૨૫ સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતાના કેટલા કેટલા ભેદો શાસ્ત્રોમાં કહ્યા છે? તેના કુલ કેટલા ભેદે થાય છે?
ઉત્તર : સંખ્યાતાને એક ભેદ, અસંખ્યાતા તથા અનંતાના ત્રણ ત્રણ ભેદે શાસ્ત્રોમાં કહેલા છે તે સાતેયને જઘન્ય ઉત્કૃષ્ટ મધ્યમ ભેદો વડે કરીએ તે કુલ ૨૧ ભેદે થાય છે.
(૧) જઘન્ય સંખ્યા, (૨) મધ્યમ સંખ્યાતુ (૩) ઉત્કૃષ્ટ સંખ્યાતુ (૪) જઘન્ય પરિત્ત અસંખ્યાત (૫) મધ્યમ પરિત્ત અસંખ્યાત (૬) ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત (૭) જઘન્ય યુક્ત અસંખ્યાત (૮) મધ્યમ યુક્ત અસંખ્યાત (૯) ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત (૧૦) જઘન્ય અસંખ્યાત અસંખ્યાત (૧૧) મધ્યમ અસંખ્યાત અસંખ્યાત (૧૨) ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત (૧૩) જઘન્ય પરિત્ત અનંત (૧૪) મધ્યમ પરિત અનંત (૧૫) ઉત્કૃષ્ટ પરિત્ત અનંત (૧૬) જઘન્ય યુક્ત અનંત (૧૭) મધ્યમ યુક્ત અનંત (૧૮) ઉત્કૃષ્ટ યુક્ત અનંત (૧૯) જઘન્ય અનંત અનંત (૨૦) મધ્યમ અનંત અનંત (૨૧) ઉત્કૃષ્ટ અનંત અનંત (અનંતાનંત)
લહુ સંખિજે દુચ્ચિય, અઓ પર મઝિમ તુ જા ગુરૂર્ય ! જબૂ દીવ પમાયણ ઉપલપસવણાઈ ઈમં | ૭૫ /
ભાવાર્થ : જઘન્ય સંખ્યા ૨ ગણાય છે. ઉત્કૃષ્ટ સંખ્યાથી પૂર્વ સંખ્યા સુધીની સંખ્યા અને જઘન્યથી ઉપરની સંખ્યા તે મધ્યમ સંખ્યા ગણાય. અને ઉત્કૃષ્ટ સંખ્યા જબૂદીપ પ્રમાણ ચાર પ્યાલાની પ્રરૂપણુ વડે જાણવી. આ ૭૫ /
પ્રશ્ન ૧૫૬, સંખ્યાનું પ્રજન શું? શી રીતે જણાય છે?
ઉત્તર : કાળનામનો છઠ્ઠો પદાર્થ (દ્રવ્ય) જગતમાં છે તેને જાણવા માટે સંખ્યાનું પ્રજન છે. તે સામાન્યથી આ રીતે જણાય
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org