________________
૧૪૦
(૧) ક્ષાયિક, ક્ષયાપરામિક, ઔદયિક, પારિણામિક, ક્ષાયિક ભાવે ચારિત્ર જાણવું.
હાય ?
પ્રશ્ન ૧૫૦૦, તેરમા ચૌદમા ગુણઠાણે કેટલા ભાંગા હાય છે ? ઉત્તર . સાન્નિપાતિકને એક ત્રિક સચૈાગી ભાંગેા હાય છે. (૧) ક્ષાયિક, ઔદયિક, પારિણામિક, ક્ષાયિક ભાવે જ્ઞાન, ચારિત્ર આદિ.
ઔદયિક-મનુષ્યગતિ આદિ પારિણામિક ભાવે જીવાદિ પ્રશ્ન ૧૫૦૧, ક્ષાયિક-પારિણામિક આ ભાંગે કેટલા ગુણુઠાણામાં
હાય ?
ઉત્તર : આ દ્વિક સયાગી ભાંગે એકે ય ગુઠાણામાં હેાતે નથી. પ્રશ્ન ૧૫૦૨. ક્ષાયિક-ઔદયિક-પારિગામિક આ ભાંગા કેટલા ગુઠાણામાં હાય ?
ઉત્તર : આ ભાંગેા એ ગુણુઠાણામાં હાય.
સયેાગી કેવલી તથા અયેાગી કેવલી ગુણસ્થાન. પ્રશ્ન ૧૫૦૩. ક્ષયાપશમ-ઔદયિક-પારિણામિક આ ભાંગા કેટલા ગુણુડાણામાં હાય ?
ઉત્તર : આ ભાંગે છ ગુણુઠાણામાં હેાય છે. (૩ અથવા ૭) ૧ થી ૩ ગુણુઠાણા અથવા ક્ષયાપશમ સમકિતી જીવા આશ્રયીને ૪ થી ૭ ગુણુઠાણામાં પણ જાણવા.
પ્રશ્ન ૧૫૦૪. ઉપશમ-ક્ષયે પશમ-ઔયિક-પારિણામક આ ભાંગા કેટલા ગુણઠાણામાં ઘટે ?
ઉત્તર : આ ભાંગા ૪ થી ૧૧ એમ ૮ ગુણઠાણામાં ઘટે છે, પ્રશ્ન ૧૫૦૫. ક્ષયાપશમ-ક્ષાયિક-ઔદયિક-પારિણામિક એ ચતુઃસંચાગી ભાંગા કેટલા ગુણઠાણામાં હાય ?
ઉત્તર : આ ચતુઃસંયેાગી ભાંગા ચારથી દસ તથા ખારમા ગુણઠાણે એમ ૮ ગુઠાણે હાય છે.
પ્રશ્ન ૧૫૦૬, પાંચે ભાવના પ'ચસયેાગી ભાંગે કેટલા ગુઢાર્થે
ચતુર્થ કમ ગ્રંથ
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org