________________
ચતુર્થ કર્મગ્રંથ
મેહે વ સમો મીસે ચઉઘાઈસુ અકસ્મસુ ય સેસા ! ધમ્માઈ પરિણામિય ભાવે ખધા ઉદઈ એ વિ . ૭૨
ભાવાર્થ : મહનીય કર્મમાં ઉપશમ ભાવ હાય, ચાર ઘાતકર્મને વિષે લેપશમ ભાવ હોય, આઠ કર્મને વિષે બાકીના ભાવો હાય, ધર્માસ્તિકાયાદિને વિષે પરિણમિક ભાવ હોય, અને સ્કને વિષે દયિક ભાવ પણ હોય છે. 9 to
પ્રશ્ન ૧૮૮૪. જ્ઞાનાવરણીય કર્મને વિષે મૂલ પાંચ ભામાંથી કેટલા ભાવો હોય ?
ઉત્તર : ચાર ભાવ હોય છે. ઉપશમ–૦ ક્ષાયિક ભાવ ૧૩ મા ગુણ.થી હોય. ક્ષેપશમ ભાવ : ૧ થી ૧૨ ગુણ સુધી હેય.
ઔદયિક ભાવ : ૧ થી ૧૨ , , , પરિણામિક ભાવ : ૧ થી ૧૨ ; , ,
પ્રશ્ન ૧૪૮૫ દર્શનાવરણીય કર્મને વિષે મૂલ પાંચ ભામાંથી કેટલા ભાવે હોય?
ઉત્તર : ચાર ભાવે હોય છે. ઉપશમ ભાવ ન હોય. ક્ષાયિક ભાવ ૧૪ મા ગુણ થી હોય.
પશમ ભાવ : ૧ થી ૧૨ ગુણસ્થાનકમાં હેય. ઔદયિક ભાવ : , , , પરિણમિક ભાવ : ",
પ્રશ્ન ૧૪૮૬. વેદનીય કર્મને વિષે મૂલ પાંચ ભામાંથી કેટલા ભાવે ઘટે ?
ઉત્તર : ત્રણ ભાવો ઘટે છે : ક્ષાયિક ભાવ : સિદ્ધ ભગવંતને ઔદયિક ભાવ : ૧ થી ૧૪ ગુણસ્થાનકમાં હેય. પરિણામિક ભાવ : ૧ થી ૧૪ ,
પ્રશ્ન ૧૪૮૭ મિહનીય કર્મને વિષે મૂલ પાંચ ભામાંથી કેટલા ભાવે હોય?
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org