________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૩૫
વૈકિય-તૈજસ કાર્મણ શરીર, વૈકિય અંગે પાંગ, સમચતુસ્ત્ર સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાગતિ, દેવાનુ પૂવી, ત્રસ ૯, પ્રત્યેક પ, ભય, જુગુપ્સા, હાસ્ય, રતિ આ ૩૩ પ્રકૃતિએ આઠમા ગુણસ્થાનકમાં અમુક અમુક ભાગ સુધી બંધાય છે. તેને સામાન્યથી આઠમે ગુણઠાણે કષાય પ્રત્યયિકી બંધ કહેવાય છે.
પુરૂષવેદ, સંજવલન ચાર કષાય એ પાંચ પ્રકૃતિએ નવમા ગુણઠાણા સુધી બંધાય છે, તેને બાદર કષાય પ્રત્યયિકી કહી શકાય. જ્ઞાના. પ, દર્શના. ૪, અંત. પ, ઉચ્ચગોત્ર, યશનામકર્મ આ ૧૬ પ્રકૃતિ ૧૦મા ગુણઠાણ સુધી બંધાય છે તેને સૂકમ કષાય પ્રત્યયિકી કહી શકાય. એટલે ૪ + ૭ + ૩૩ + + ૧૬ = ૬૫ પ્રકૃતિએ થાય છે.
પ્રશ્ન ૧૦૦૨. આ ૬પ પ્રકૃતિઓ કેટલા બંધ પ્રત્યયિકી સામાન્યથી ગણાય ?
ઉત્તર : આ ૬૫ પ્રકૃતિએ પ્રધાનપણે કષાય પ્રત્યયિકી છે, છતાં તેને મિથ્યાત્વ, અવિરતિ, કષાય પ્રત્યયિક રૂપે સામાન્યથી ગણી શકાય.
પ્રશ્ન ૧૦૦૩. આહારક શરીર અને આહારક અંગોપાંગ શેનાથી બંધાય?
ઉત્તર : આહારક શરીર, આહારક અંગોપાંગ આ બે પ્રકૃતિઓ કેઈ બંધ હેતુથી બંધાતી નથી, પણ પ્રધાનપણે નિરવધ ગ તથા સરા-સંયમથી એટલે અપ્રમત્ત સર્વ વિરતિથી બંધાય છે. એટલા માટે સંયમ ગુગ પ્રત્યયિકી કહેવાય છે.
પ્રશ્ન ૧૦૦૪, જિનનામ કર્મ શેનાથી બંધાય છે?
ઉત્તર : જિનનામ કર્મ સમ્યકત્વ ગુણથી બંધાય છે, તેમાં અરિહંતાદિકની ભકિત તથા પ્રશસ્ત રાગથી બંધાય છે. માટે આ ત્રણ પ્રકૃતિઓ કઈ બંધ હેતુથી બંધાતી નથી. “ચૌદ ગુણસ્થાનક વિષે ઉત્તર બંધ-હેતુ-સંખ્યા વર્ણન પણ પન્ન પન્ના તિય હિય ચત્ત ગુણચત્ત છ ચઉ દુગ વીસા | સેલસ દસ નવ નવ ચત્ત હેઉણ ન અજોગશ્મિ ૫૭
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org