________________
ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૨૧૧. જગતમાં ક્યા ક્યા ગુણસ્થાનકમાં જ અનિયત હોય ?
ઉત્તર : ચૌદ ગુણસ્થાનકને વિષે નીચે પ્રમાણેના ગુણસ્થાનકમાં જે જગતમાં અનિયત હોય છે, એટલે કે એ ગુણસ્થાનકે જે હોય ખરા અથવા કેઈવાર ન પણ હોય. (૨-૩-૮-૯-૧૦–૧૧-૧૨ અને ૧૪) સાસ્વાદન, મિશ્ર, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપરાય, ઉપશાંતમૂહ, ક્ષીણમેહ તથા અગિ કેવલી ગુણસ્થાનકે અનિયત રૂપે કહેવાય છે.
પ્રશ્ન ૧૨૧૨. આ ગુણસ્થાનકેમાં રહેલા જી અનિયત શા માટે ગણાય છે?
ઉત્તર : બીજ ગુણસ્થાનક ઉપશમ સમક્તિથી તથા ઉપશમ શ્રેણીથી પડતાં જેને પ્રાપ્ત થાય છે. તે કેઈવાર પતન ન પામનાર જી પણ હોઈ શકે છે. મિશ્ર ગુણસ્થાનક સમક્તિથી પડતાં જીને પ્રાપ્ત થતું હોવાથી કઈવાર સમક્તિથી પતન ન પામે એ પણ કાળ હોઈ શકે છે. ૮-૯-૧૦ ગુણસ્થાનકે ક્ષેપક શ્રેણવાળા તથા ઉપશમ શ્રેણીવાળા જેને હોય છે, તે વધારેમાં વધારે છ મહિના સુધી શ્રેણી માંડનાર જ ન પણ હોય, એવું પણ બને છે. માટે તે ગુણસ્થાનકે અનિયત ગણાય છે.
૧૧મું ગુણસ્થાનક ઉપશમ શ્રેણીવાળાને હોય છે. ૧૨મું ગુણસ્થાનક ક્ષેપક શ્રેણવાળાને હોય છે.
ચૌદમું ગુણસ્થાનક સિદ્ધગતિમાં જતા જેને હોય છે. તેમને વિરહ કાળ છ મહિનાને પણ કહ્યો છે. તેથી તે તે ગુણસ્થાનકેમાં જ ન પણ હોય, એવું પણ બને છે. માટે અનિયત કહ્યા છે અનિયત ગુણસ્થાનકના એક દ્રિક આદિ સંગી ભાંગાઓનું વર્ણન કરાય છે.
પ્રશ્ન ૧૨૧૩. અનિયત આઠ ગુણસ્થાનકેના એક સંગી ભાંગા કેટલા થાય છે?
ઉત્તર : અનિયત આઠ ગુણસ્થાનના આઠ ભાગા તે તે ગુણ સ્થાનના નામ પ્રમાણે થાય છે, તે આ પ્રમાણે :
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org