________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૭૭
પ્રશ્ન ૧૨૧૮. અનિયત આઠ ગુણસ્થાનકેના ત્રિક સંગિ ભાંગા કેટલા થાય છે? ક્યા ક્યા?
ઉત્તર : અનિયત આઠ ગુણસ્થાનકેનાં ત્રિક સંગિ ભાંગાએ પર થાય છે તે આ પ્રમાણે જાણવા. ૧૨.૩ ૧.૪.૫ ૨.૩.૫ ૨.૬.૭. ૩.૬.૮ ૧.૨.૪ ૧.૪.૬ ૨,૩.૬ ૨.૬.૮ ૩.૭.૮ ૧.૨.૫ ૧.૪.૭ ૨.૩.૧૭ ૨.૭.૮ ૪.૫.૬ ૧.૨.૬ ૧.૪.૮ ૨૩.૮ ૩.૪.૫ ૪.૫.૭ ૧૨.૭ ૧.૫.૬ ૨.૪.૫ ૩.૪.૬ ૪.૫.૮ ૧.૨.૮ ૧.૫.૭ ૨.૪.૬ ૩.૪.૭ ૪.૬.૭ ૧.૩.૪ ૧.૫.૮ ૨૪.૭ ૩.૪.૮
૪.૬.૮ ૧૩.૫ ૧.૬૭ ૨.૪.૮ ૩.૫.૬ ૪.૭,૮ ૧.૩.૬
૨.૫.
૭.૫.૭ ૫.૬.૭ ૧.૭.૭ ૧૭.૮ ૨.૫.૭ ૩.૫.૮ ૫.૬.૮ ૧૩.૮ ૨.૩૪ ૨.૫.૮ ૩.૬.૭ ૫.૭.૮ તથા ૬.૭.૮
પ્રશ્ન ૧૨૧૯ ત્રિક સંયોગી ભાંગાઓનું શું પ્રજન? શા માટે ભાંગા પાડવાના ?
ઉત્તર : કઈ કઈ વખતે અનિયત આઠ ગુણસ્થાનકેમાંથી આ અંક પ્રમાણે ગુણસ્થાનકેને વિશે જે હય, તેથી આ ત્રિક સંગી ભાંગાઓનું પ્રજન પડે છે એ રીતે વિચારવું. સાસ્વાદન મિશ્ર અપૂર્વકરણ એ પહેલે ભાંગે એ ત્રણ ગુણસ્થાનને વિષે છ હોય, બીજામાં ન પણ હોય એમ દરેક ભાંગામાં વિચાર કરવા માટે ભાંગા જરૂરી છે.
પ્રશ્ન ૧૨૨૦ ચતુઃસંયોગી ભાંગા આઠ અનિયત ગુણસ્થાનકનાં કેટલા થાય છે? ક્યા ક્યા?
ઉત્તર આઠ અનિયત ગુણસ્થાનકેન ચતુઃસંગી ભાંગ ૭૦ છે તે આ પ્રમાણે જાણવા.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org