________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૧૭
પ્રશ્ન ૧૩૮૮. ૪૧ ભાવે હેય, એવી માર્ગણ કેટલી ? ઉત્તર : એવી એક માર્ગણા અવિરતિ ચારિત્ર છે. પ્રશ્ન ૧૩૮૯ ૩૬ ભાવે હોય તેવી માગણીઓ કેટલી ? ઉત્તર : તેવી એક માર્ગનું ક્ષપશમ સમક્તિ છે. પ્રશ્ન ૧૩૯૦ ૩૫ ભાવે હોય તેવી માર્ગણ કેટલી ? ઉત્તર : મન:પર્યવ જ્ઞાન માર્ગણ છે. પ્રશ્ન ૧૩૯૧, ૨૮ ભાવે હોય તેવી માગણીઓ કેટલી હોય.
ઉત્તર : ૨૮ ભાવે હોય એવી એક યથાખ્યાત ચારિત્ર માર્ગણ છે.
પ્રશ્ર ૧૩૯૨, ૨૭ ભાવે હોય એવી માર્ગણ કેટલી ઉત્તર : એવી એક અસની માર્ગણા છે.
પ્રશ્ન ૧૩૯૩. ૨૧/૨૨ ભાવે હેઈ શકે એવી માર્ગણાઓ કેટલી?
ઉત્તર : એવી એક સૂક્ષ્મ સંપરાય-ચારિત્ર માર્ગણા છે. - ૫૩ ભાવેને વિષે માગણુઓનું વર્ણન
પ્રશ્ન ૧૩૯૪. ઉપશમ સમતિ ભાવમાં કેટલી માગણીઓ હોય? કઈ કઈ?
ઉત્તર : ૪૦ માર્ગણાઓ ઘટી શકે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેડ્યા, ભવ્ય, ઉપશમ સમકિત, સન્ની તથા આહારી.
પ્રશ્ન ૧૩૯૫. ઉપશમ ભાવને વિષે કેટલી માગણીઓ હોય?
ઉત્તર : ૨૦/૩૦ માગણઓ હોય છે : મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ત્રણ ગ, ૪ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપસમ–ક્ષાયિક સમક્તિ, સની, તથા આહારી અથવા નવમા ગુણસ્થાનકથી ઉપશમ ચારિત્રની વિવક્ષા કરીએ તે ૩ વેદ, ૪ કષાય, સામયિક, છેદીયસ્થાપનીય, સૂક્ષ્મ સંપરાય સંયમ, દશ વધારે ગણતાં ૩૦ માગણએ પણ થાય છે,
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org