________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
એકએક, અનેક-એક,
પ્રશ્ન ૧૨૨૯. આઠે અનિયત ગુણસ્થાનકના દ્વિક સંયોગી ભાંગા સાથે એક–અનેક ગણતાં કેટલા ભાંગા થાય ? કયા ?
ઉત્તર : આઠ અનિયત ગુણસ્થાનકના દ્વિક સંચાગી ૨૮ ભાંગા થાય છે. તેમાં એક અનેકના ચાર ભાગા થાય છે. તે ચારે ૨૮ ને ગુણવાથી ૧૧૨ ભાંગા દ્વિક સયેગી એક અનેક આશ્રયી ભાંગા થાય છે. પ્રશ્ન ૧૨૩૦, એક તથા અનેકના ત્રિક સચેોગી ભાંગા કેટલા થાય? કયા કયા ?
એક—અનેક.
અનેક—અનેક.
ઉત્તર : એક તથા અનેકના ત્રિક સચૈાગી ભાંગા ૮ થાય છે. આ પ્રમાણે
૧ = એક
૧૧.૧
૧૧.૨
૧.૨.૧
૧૦૨૨
૨ = અનેક જાણવું.
૨.૧.૧
૨.૧.૨ આ પ્રમાણે આઠ ભાંગા થાય છે
૨.૨.૧
૨.૩.૨
પ્રશ્ન ૧૨૩૧. આડ અનિયત ગુણસ્થાનકના ત્રિક સયાગી ૫૬ ભાંગાએ માં એક અનેક ભાંગા સાથે કેટલા થાય છે ?
૧
ઉત્તર આડ અનિયત ગુણસ્થાનકાના ત્રિક સયેગી ૫૬ ભાંગાએની સાથે એક અનેકના ત્રિક સ’યોગી ૮ ભાંગા સાથે ગુણાકાર કરતાં (૫૬ ૪ ૮ ) = ૪૪૮ ભાંગા થાય છે. એટલે ૫૬ ત્રિક સંચાગી ભાંગામાં એક અનેકના આઠ આઠ ભાંગા દરેક ભાંગાઓમાં હાય છે. તેથી ૪૪૮ ભાંગા થાય છે.
પ્રશ્ન ૧૨૩૨. એક અનેકના ચતુઃ સ`યોગી કેટલા અને કયા ભાંગા થાય છે ?
ઉત્તર : એક અનેકના ચતુઃ સયાગીમાં ૧૬ ભાંગા થાય છે.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org