________________
ચતુર્થ કર્યગ્રંથ બંધ હોય છે. સાતમાં ગુણઠાણે સાત કમેને બંધ હોય છે. તથા જે જે છઠ્ઠા ગુણઠાણાથી આયુષ્ય બાંધતા બાંધતા સાતમે ગુણઠાણે જાય ત્યારે તેઓને આઠ કર્મોને બંધ પણ હોય છે.
પ્રશ્ન ૧૦૪પ. મિશ્ર ગુણસ્થાનકે કેટલા કર્મને બંધ હોય ?
ઉત્તર : આયુષ્ય સિવાય ૭ કર્મને બંધ હોય છે. કારણ કે મિશ્ર ગુણસ્થાનકમાં રહેલા જ આયુષ્યને બંધ કરતા જ નથી.
પ્રશ્ન ૧૦૪૬. અપૂર્વકરણ, અનિવૃતિકરણ ગુણઠાણે કેટલા કર્મને બંધ હોય?
ઉત્તર : આયુષ્ય કર્મ સિવાય સાત કર્મને બંધ હોય છે.
પ્રશ્ન ૧૦૪૭, સૂક્ષ્મ સંપરાય ગુણઠાણે કેટલા મૂલ કર્મને બંધ હોય?
ઉત્તર : મૂળ છ કર્મને બંધ હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનવરણીય, વેદનીય, નામ, શેત્ર તથા અંતરાય.
પ્રશ્ન ૧૦૪૮. ૧૧-૧૨ તથા ૧૩ મા ગુણઠાણે કેટલા મૂળ કર્મો બંધાય છે?
ઉત્તર : મૂળ એક વેદનીય કર્મને બંધ હોય છે. પ્રશ્ન ૧૦૪૯ ચૌદમાં ગુણઠાણે કેટલા કર્મોને બંધ હોય? ઉત્તર : એક પણ કર્મને બંધ હોતે નથી. “ગુણરથાનકને વિશે ઉદય તથા સત્તાનું વર્ણન આ સુહમ સંતુદ અવિ મોહ વિષ્ણુ સત્ત ખીણશ્મિ ચડે ચરિમ દુગે અઉ સંતે ઉવસંતિ સદએ છે ૬૩ .
ભાવાથ: પહેલાથી સૂક્રમ સંપરાય ગુણસ્થાનક સુધી આઠ કર્મને ઉદય તથા સત્તા હેય છે. મેહનીય કર્મ વિના બારમા ગુણસ્થાનકે ૭ કર્મને ઉદય તથા સત્તા હેય છે. ૧૩ તથા ૧૪ મા ગુણ સ્થાનકે ચાર કર્મનો ઉદય તથા સત્તા હેાય છે. ૧૧ ગુણસ્થાનકે ૭ કર્મનો ઉદય અને ૮ કર્મની સત્તા હોય છે. તે ૬૩ જે
પ્રશ્ન ૧૦૫૦. ૧ થી ૧૦ ગુણઠાણે સુધી કેટલા કર્મને ઉદય તથા સત્તા હોય છે?
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org