________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
છે કર્મની ઉદીરણામાં–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, નામ, ગેત્ર, અંતરાય એ છ કર્મની હોય છે.
પાંચ કમની ઉદીરણામાં–મેહનીય કર્મના ઉદયમાં જ્યારે એક આવલિકા જેટલા દલિકે ઉદયમાં ભેગવવાના બાકી રહે ત્યારે મેહનીય કર્મની ઉદીરણ હોતી નથી માટે તે સિવાય પાંચ કર્મની ઉદીરણા જાણવી.
પ્રશ્ન ૧૦૬૧. ઉપશાંત મેહ નામના અગ્યારમાં ગુણઠાણે કેટલા . કર્મની ઉદીરણું હોય?
ઉત્તર : પાંચ કર્મની ઉદીરણ હોય છે. જ્ઞાનાવરણીય, દર્શના વરણીય, નામ, નેત્ર, અંતરાય કર્મ.
પ્રશ્ન ૧૦૬૨. ક્ષીણમેહ નામના ૧૨ મા ગુણઠાણે કેટલા કર્મની ઉદીરણું હોય? કયા? તથા શાથી?
ઉત્તર : બારમા ક્ષીણમેહ ગુણસ્થાનકે પાંચ કર્મની અને બે કર્મની એમ બે ય રીતે ઉદીરણું સ્થાન ઘટે છે. - જ્ઞાનાવરણીય-દર્શનાવરણય-નામ-ગોત્ર તથા અંતરાય એ પાંચ કર્મની તથા જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મના દલિકે
જ્યારે એક સાવલિકા જેટલા ભેગવવા ગ્ય રહે ત્યારે એ ત્રણ કર્મની ઉદીરણા હોતી નથી. માત્ર ઉદય જ હોય છે. તે કારણથી તે આવલિકાના કાળ વખતે નામ તથા ગોત્ર કર્મની એમ બે કર્મોની ઉદીરણા હોય છે.
પ્રશ્ન ૧૦૬૩. તેરમા સગિ કેવલી ગુણસ્થાનકે કેટલા કર્મોની ઉદીરણ હોય છે? કયા કયા ?
ઉત્તર : બે કર્મોની ઉદીરણા હોય છે. નામ કર્મ તથા ગોત્ર કર્મ.
પ્રશ્ન ૧૦૬૪. અગિ કેવલી ગુણઠાણે કેટલા કર્મની ઉદીરણ હોય?
ઉત્તર : એક પણ કર્મની ઉદીરણું લેતી નથી. ઉદીરણું યેગા હોય ત્યાં સુધી હોય છે, ચૌદમા ગુણઠાણે ભેગને અભાવ હોય છે, તેથી ઉરિણા હતી નથી.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org