________________
ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૧૮૧. મિથ્યાત્વ સિવાયના ત્રણ હેતુઓ હોય એવી માણુઓ કેટલી હોય ?
ઉત્તર : આવી માર્ગણુઓ ૧૦ છે, તે આ પ્રમાણે છે: મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, દેશવિરતિ સંયમ, અવધિદર્શન, ઉપશમ ક્ષપશમ ક્ષાયિક, મિશ્ર અને સાસ્વાદન સમક્તિ.
પ્રશ્ન ૧૧૮૨. બે મૂલ હેતુઓ હોય એવી માગણીઓ કેટલી?
ઉત્તર : કષાય તથા ચેગ આ બે મૂલ હેતુઓ હોય, એવી પાંચ માર્ગાઓ આ પ્રમાણે છેઃ મનઃપર્યાવજ્ઞાન, સામાયિક, છેદે પસંસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ તથા સૂમ સંપરાય ચારિત્ર
પ્રશ્ન ૧૧૮૩. એક બંધ હેતુ હોય એવી માર્ગણાઓ કેટલી?
ઉત્તર : ગ નામને એક મૂલ બંધ હેતુ હોય, એવી છે માર્ગણુએ છે, કેવલજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર તથા કેવલદર્શન. કયા કયા બંધ હેતુઓમાં કેટલી કેટલી માગણીઓ
હોય તેનું વર્ણન પ્રશ્ર ૧૧૮૪. આભિગ્રહિક મિથ્યાત્વને વિષે કેટલી માગણીઓ ઘટે ?
ઉત્તર : ૩૪ માર્ગણ ઘટે છે : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસક્રાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચિક્ષુ-અચક્ષુદર્શન, ઇલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સની, આહારી તથા અાહારી.
પ્રશ્ન ૧૧૮પ, અનભિગ્રહિક મિથ્યાત્વને વિષે કેટલી માર્ગણીઓ ઘટે ?
ઉત્તર : ૭૪ મણ ઘટે છે : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચકુદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, આહારી તથા અણહારી.
પ્રશ્ન ૧૧૮૬ આભિનિષિક મિથ્યાત્વ કેટલી માર્ગણાઓમાં
ઘટે ?
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org