________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
જેગિ અપમત્ત ઈથરે સંખગુણ દેસ સાસણ મીસા ! અવિરઈ અગિ મિચ્છા અસંખ ઉરે દુવેણુતા I ૬૬ કે
ભાવથ : તેના કરતાં સંગિ કેવલી સંખ્યાત ગુણ, તેનાથી અપ્રમત્ત સંયત સંખ્યાતગુણ તેનાથી પ્રમત્ત સંયત છ સંખ્યાત ગુણ હોય છે. તેનાથી દેશવિરતિ છે અસંખ્યાત ગુણા તેનાથી સાસ્વાદની જીવો અસંખ્યાતગુણ તેનાથી મિત્ર છે અસંખ્યાતગુણા તેનાથી અવિરતિ સમ્યગ્દષ્ટિ જો સંખ્યાતગુણ હોય તેનાથી અગિ કેવલી અનતગુણ અને તેનાથી મિથ્યાદિષ્ટ છે અનંત ગુણા જાણવા. || ૬૬
પ્રશ્ન ૧૦૭૦ આઠમા ગુણઠાણાવાળા જીવો કરતાં ક્યા ગુણઠાણુવાળા જીવે અધિક યા સમ હોય છે? શાથી?
ઉત્તર : તેરમાં સગિ કેવલી ગુણઠાણુવાળા જ સંખ્યાતગુણ અધિક હોય છે. કારણ કે ઉત્કૃષ્ટથી સંગિ બે કેડથી નવ કેડ સુધીની સંખ્યાવાળા હોય છે. (કેટ પૃથફત્વ)
પ્રશ્ન ૧૦૭૧, તેરમા ગુણઠાણાવાળા જીવો કરતા ક્યા ગુણઠાણાવાળા જીવે અધિક યા સમ હોય છે ?
ઉત્તર : સાતમા અપ્રમત્ત ગુણઠાણાવાળા જ સંખ્યાતગુણ અધિક હોય છે. કારણ કે સાતમાં ગુણઠાણાવાળા છે બે હજાર કોડથી નવ હજાર કોડ (કેટી સહસ્ત્ર પૃથકૃત્વ) જેટલી હોય છે.
પ્રશ્ન ૧૦૭૨. અપ્રમત્ત (૭ મા ) ગુણઠાણાવાળા જીવો કરતાં કયા ગુણઠાણાવાળા જ કેટલા અધિક યા સરખા હોય ?
ઉત્તર : છઠ્ઠા પ્રમત્ત ગુણઠાણાવાળા સંખ્યાતગુણ અધિક હોય છે. કારણ કે હંમેશા અપ્રમાદી કાળ કરતાં પ્રમાદને કાળ અધિક હોય છે. તે કારણથી ઉત્કટપદે સંખ્યાતગુણા જાણવા.
પ્રશ્ન ૧૦૭૩. છઠ્ઠા ગુણઠાણાવાળા જી કરતાં કયા ગુણઠાણાવાળા જીવે કેટલા અધિક યા સરખા હોય છે?
ઉત્તર : પાંચમા દેશવિરતિ ણસ્થાનકવાળા જ અસંખ્યાતગુણ હોય છે. કારણ કે દેશવિરતિ તિવચે અસંખ્યાતગુણ હોય છે,
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org