________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
મિથ્યાત્વ–૧, અવિરતિ-૬, કષાય-૨૫, ગ-૧ = ૩૩.
મિથ્યાત્વ–૧ : અનાગ મિથ્યાત્વ. અવિરતિ-૬ : છ કાયનો વધ. યોગ-૧ : કાર્પણ કાગ. આ રીતે મતમતાંતરે જાણવા.
પ્રશ્ન ૧૧પ૯. બધા ય બંધ હેતુઓ ઘટે એવી માર્ગણુઓ કેટલી?
ઉત્તર : આવી ૧૪ માર્ગણાઓ હોય છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયેગ, છ હૈયા, અચક્ષુદર્શન, ભવ્ય, સંજ્ઞી તથા આહારી.
પ્રશ્ન ૧૧૬૦. કેઈપણ પંચાવન બંધ હેતુઓ ઘટે એવી માર્ગણાઓ કેટલી?
ઉત્તર : ૧૨ માર્ગણ હોય છે.
તિર્યંચગતિ, મનગ, વચનગ, પુરૂષદ, નપુંસકવેદ, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુદર્શન, અભવ્ય અને મિથ્યાત્વ.
પ્રશ્ન ૧૧૬૧ કઈપણ પ૩ બંધ હેતુ હોય એવી માગણીઓ કેટલી?
ઉત્તર : આવી એક માર્ગ છે . વેદ માર્ગણ.
પ્રશ્ન ૧૧૬૨. કેઈપણ બાવન બંધ હેતું હોય એવી માગણ કેટલી ?
ઉત્તર : આવી એક માર્ગ છે. દેવગતિ.
પ્રશ્ન ૧૧૬૩. કોઈપણ એકાવન બંધ હેતુ ઘટે એવી માગ ણ કેટલી ?
ઉત્તર : આવી એક માર્ગ છે. નરકગતિ.
પ્રશ્ન ૧૧૬૪, કેઈપણ પચાસ બંધ હેતુ ઘટે એવી માગણ કેટલી ?
ઉત્તરઃ આવી એક માર્ગ છે. સાસ્વાદન સમકિત.
પ્રશ્ન ૧૧૬પ. કોઈપણ અડતાલીશ બંધ હેતુ ઘટે એવી માગ ! કેટલી?
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org