SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ મિથ્યાત્વ–૧, અવિરતિ-૬, કષાય-૨૫, ગ-૧ = ૩૩. મિથ્યાત્વ–૧ : અનાગ મિથ્યાત્વ. અવિરતિ-૬ : છ કાયનો વધ. યોગ-૧ : કાર્પણ કાગ. આ રીતે મતમતાંતરે જાણવા. પ્રશ્ન ૧૧પ૯. બધા ય બંધ હેતુઓ ઘટે એવી માર્ગણુઓ કેટલી? ઉત્તર : આવી ૧૪ માર્ગણાઓ હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયેગ, છ હૈયા, અચક્ષુદર્શન, ભવ્ય, સંજ્ઞી તથા આહારી. પ્રશ્ન ૧૧૬૦. કેઈપણ પંચાવન બંધ હેતુઓ ઘટે એવી માર્ગણાઓ કેટલી? ઉત્તર : ૧૨ માર્ગણ હોય છે. તિર્યંચગતિ, મનગ, વચનગ, પુરૂષદ, નપુંસકવેદ, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુદર્શન, અભવ્ય અને મિથ્યાત્વ. પ્રશ્ન ૧૧૬૧ કઈપણ પ૩ બંધ હેતુ હોય એવી માગણીઓ કેટલી? ઉત્તર : આવી એક માર્ગ છે . વેદ માર્ગણ. પ્રશ્ન ૧૧૬૨. કેઈપણ બાવન બંધ હેતું હોય એવી માગણ કેટલી ? ઉત્તર : આવી એક માર્ગ છે. દેવગતિ. પ્રશ્ન ૧૧૬૩. કોઈપણ એકાવન બંધ હેતુ ઘટે એવી માગ ણ કેટલી ? ઉત્તર : આવી એક માર્ગ છે. નરકગતિ. પ્રશ્ન ૧૧૬૪, કેઈપણ પચાસ બંધ હેતુ ઘટે એવી માગણ કેટલી ? ઉત્તરઃ આવી એક માર્ગ છે. સાસ્વાદન સમકિત. પ્રશ્ન ૧૧૬પ. કોઈપણ અડતાલીશ બંધ હેતુ ઘટે એવી માગ ! કેટલી? Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy