SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કર્મગ્રંથ મિથ્યાત્વ-૧, અવિરતિ-૧૨, કષાય-રપ, ગ-૧૩ = ૫૦. ગ-૧૩ : આહારક, આહારક મિશ્ર વિના. પ્રશ્ન ૧૧પ૪. મિથ્યાત્વ સમકિતને વિષે કેટલા બંધ હેતુઓ હોય ? ઉત્તર : ૫૫ બંધ હેતુઓ હોય છે. પ્રશ્ન ૧૧પપ. સંજ્ઞી માર્ગણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર સર્વે ૫૭ બંધ હેતુઓ હોય છે. પ્રશ્ન ૧૧૫૬ અસંજ્ઞી માર્ગણાને વિષે બંધ હેતુઓ કેટલા હોય? ઉત્તર : ૪૧ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૧, અવિરતિ-૧૧, કષાય-ર૩, ગ-૬ = ૪૧. મિથ્યાત્વ-૧ . અનાગ મિથ્યાત્વ, અવિરતિ-૧૧ મન અસંયમ સિવાયની જાણવી. કષાય-ર૩: પુરૂષદ-સ્ત્રીવેદ વિના જાણવા. ગ–દઃ દારિક, દારિક મિશ્ર વૈક્રિય-વૈક્રિય મિશ્ર કર્મણ કાયયોગ, અસત્યામૃષા વચનગ. પ્રમ ૧૧૫૭. આહારી માણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : સવે ૫૭ બંધ હેતુઓ હોય છે. પ્રશ્ન ૧૧૫૮. અનાહારી માર્ગને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : ૪૩ બંધ હેતુ હોય છે અથવા ૩૭ અથવા ૩૩ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-પ, અવિરતિ-૧૨, કષાય-૨૫, ગ-૧ = ૪૩. મ-૧ : કામણ કાગ અથવા ૩૭ આ રીતે થાય છે. મિથ્યાત્વ–પ, અવિરતિ-૬, કષાય-૨૫, ગ-૧ = ૩૭. અવિરતિ–: છ કાયને વધ કારણ કે ઇન્દ્રિયે પ્રગટ થયેલ ન હોવાથી તે છને અસંયમ બાદ સમજીને કહ્યા છે, અથવા ૩૩ બંધ હેતુઓ પણ આ રીતે હોઈ શકે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy