SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૬૩ દિની શ્રદ્ધામાં ખામી આવે ત્યાંથી પતન પામી મિથ્યાત્વે આવે તેને હોય છે. જ્યારે અન્ય જીવેને મૂલમાં જ શ્રદ્ધા રહેતી નથી માટે આ મિથ્યાત્વ ઘટે નહિ, એમ લાગે છે. પ્રશ્ન ૧૧૪૯ ઉપશમ સમકિત માર્ગણામાં કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર: ૪૬ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ, અવિરતિ-૧૨, કષાય-ર૧, ગ-૧૩ = ૪૬. કષાય-૨૧ : અનંતાનુબંધી-૪ કષાય વિના જાણવા. ગ–૧૭ : આહારક, આહારક મિશ્ર વિના જાણવા. પ્રશ્ન ૧૧૫૦ ક્ષપશમ સમકિતને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : ૪૮ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૧, અવિરતિ-૧૨, કષાય-૨૧, ગ-૧૫ = ૪૮. કષાય-૨૧ : અનંતાનુબંધી ૪ કષાય વિના જાણવા. પ્રશ્ન ૧૧૫૧. ક્ષાયિક સમક્તિ છેને કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : ક્ષાયિક સમકિત ને ૪૮ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૦, અવિરતિ-૧૨, કષાય-૨૧, ગ–૧૫ = ૪૮. કષાય-૨૧ : અનંતાનુબંધી-૪ કષાય વિના જાણવા. પ્રશ્ન ૧૧૫૨. મિશ્ર સમક્તિ માર્ગને વિષે કેટલા બંધ હેતુઓ હોય ? ઉત્તર : ૪૩ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૦, અવિરતિ-૧૨, કષાય-૨૧, ગ-૧૩ = ૪૩. કષાય-૨૧: અનંતાનુબંધી ૪ કષાય વિના જાણવા. ગ-૧: ૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિક તથા વૈક્રિય-કાયાગ. પ્રશ્ન ૧૧૫૩. માસ્વાદન સમતિને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : ૫૦ બંધ હેતુઓ હોય છે, Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy