SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થાં ક ગ થ ઉત્તર : આવી ૬ માણાએ છે. ૩ જ્ઞાન, અવધિદર્શન, ક્ષયાપશમ સમક્તિ અને ક્ષાયિક સમકિત. પ્રશ્ન ૧૧૬૬. કોઈપણુ છે તાલીશ મધ હેતુવાળી કેટલી માણા ' હું હોય ? ઉત્તર : આવી એક માા છે. ઉપશમ સમિત, પ્રશ્ન ૧૧૬૭, કાઈપણુ પીસ્તાલીશ બંધ હેતુવાળી માણા કેટલી ? ઉત્તર આવી ૪ માણા છે. ૪ કષાય. પ્રશ્ન ૧૧૬૮ કાઈપણ તે તાલીશ બંધ હેતુ ઘટે એવી માણા કેટલી ? ઉત્તર : આવી એ મા`ણા છે. મિશ્ર સમકિત અને અણુાહારી. પ્રશ્ન ૧૧૬૯, કોઈપણું એકલાલીશ બંધ હેતુ ઘટે એવી માણાએ કેટલી ? ઉત્તર : આવી ૧ માણા છે : અસન્ની માણા. પ્રશ્ન ૧૧૭૦. કોઈપણ ઓગણચાલીશ ખ`ધ હેતુ ઘટે એવી માણા કેટલી ? ઉત્તર : આવી ૧ માણા છે : દેશિવરિત સંયમ. પ્રશ્ન ૧૧૭૧. કોઈપણ આડત્રીસ ખંધ હેતુવાળી માણાએ કેટલી ? ઉત્તર : આવી ૧ મા ણા છે : ચાર દ્રય ક તિ. પ્રશ્ન ૧૧૭૨ કોઈપણુ સાડત્રીસ અંધ હેતુઓ હાય એવી માણાએ કેટલી ? ઉત્તર : આવી એક માણા છે : તેઈન્દ્રિય જાતિ. પ્રશ્ન ૧૧૭૩, કાઈપણ છત્રીશ બંધ હેતુઓ હોય એવી માણા કેટલી ? ઉત્તર : આવી રૂ માણા છે : એકેન્દ્રિય જાતિ, એઇન્દ્રિય જાતિ અને વાયુકાય. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy