________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્રશ્ન ૧૧૭૪ કેઈપણ ચેત્રોશ બંધ હેતુઓ હોય એવી માર્ગ, કેટલી?
ઉત્તર : આવી ૪ માર્ગણે છે : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વનસ્પતિકાય.
પ્રશ્ન ૧૧૭૫ કેઈપણ છવ્વીશ બંધ હેતુઓવાળી માર્ગણાઓ કેટલી?
ઉત્તર : આવી ૩ માર્ગણાઓ છે : મન:પર્યવ જ્ઞાન, સામાયિક ચારિત્ર અને છેદે સ્થાપનીય ચારિત્ર.
પ્રશ્ન ૧૭૬. કેઈપણ એકવીશ બંધ હેતુઓવાળી માર્ગણાઓ કેટલી ?
ઉત્તર : આવી એક માર્ગ છે : પરિહાર-વિશુદ્ધ ચારિત્ર.
પ્રશ્ન ૧૧૭૭. કેઈપણ અગિયાર બંધ હેતુઓવાળી માગણીઓ કેટલી ?
ઉત્તર : આવી એક માર્ગ છે : યથાખ્યાત ચારિત્ર. પ્રશ્ન ૧૧૭૮. કોઈપણ દશ બંધ હેતુઓવાળી માર્ગણાઓ કેટલી? ઉત્તર : આવી એક માર્ગણ : સૂક્ષ્મ સંપરાય ચારિત્ર
પ્રશ્ન ૧૧૯૯ કેઈપણ સાત બંધ હેતુઓવાળી માગણીઓ કેટલી? - ૩ત્તર : આવી બે માણાઓ છે: કેવલજ્ઞાન તથા કેવલ દર્શન. બાસઠ માર્ગોણાઓને વિષે મૂલ ચાર બંધ હેતુઓનું વર્ણન
પ્રશ્ન ૧૧૮૦. મૂલ ચારેય બંધ હેતુઓ હોય એવી માગણીઓ કેટલી ?
ઉત્તર : મૂલ ચારેય (મિથ્યાત્વ-અવિરતિ-કષાય-ગ) બંધ હેતુઓ હોય, એવી ૪૪ માર્ગણાઓ છે, તે આ પ્રમાણે : ૪ ગતિ, પ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચાદર્શન, ૬ લેવ્યા, ભચ, અભ, મિથ્યાત્વ, સંસી, અસંસી, આહારી તથા અણુહારી.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org