Book Title: Kalyan Mandir Stotra Author(s): Saryu R Mehta Publisher: Asiatik Charitable Trust View full book textPage 8
________________ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિચિત મૂળ સંસ્કૃત કલ્યાણ મંદિર તેત્રને શ્રી હરજીવન શચંદ શાહે કરેલે ગુજરાતી અનુવાદ કલ્યાણનું મંદિર અને ઉદાર ઈચ્છિત આવે, દાતા અભય ભયભીતને સમર્થ દુરિત કાપવે; સંસાર દરિયે ડૂબતાને નાવરૂપે જે વળી, નિર્દોષ પ્રભુનાં પદ કમળને પ્રથમ હું પ્રેમે નમી. 1 સાગર સમા જેના મહિમાની સ્તુતિ કરવા વિશે, વિશાળ બુદ્ધિ સુરગુરુ તે છેક શક્તિહીણ દીસે, વળી કમઠ કેરા ગર્વને જે બાળવે અગ્નિ અરે, તીથેશિની સ્તુતિ કરીશ જ તેમની હું તે ખરે. 2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 275