________________ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિચિત મૂળ સંસ્કૃત કલ્યાણ મંદિર તેત્રને શ્રી હરજીવન શચંદ શાહે કરેલે ગુજરાતી અનુવાદ કલ્યાણનું મંદિર અને ઉદાર ઈચ્છિત આવે, દાતા અભય ભયભીતને સમર્થ દુરિત કાપવે; સંસાર દરિયે ડૂબતાને નાવરૂપે જે વળી, નિર્દોષ પ્રભુનાં પદ કમળને પ્રથમ હું પ્રેમે નમી. 1 સાગર સમા જેના મહિમાની સ્તુતિ કરવા વિશે, વિશાળ બુદ્ધિ સુરગુરુ તે છેક શક્તિહીણ દીસે, વળી કમઠ કેરા ગર્વને જે બાળવે અગ્નિ અરે, તીથેશિની સ્તુતિ કરીશ જ તેમની હું તે ખરે. 2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust