________________ હે નાથ ! આ જીવ તે હવે રાગદ્વેષની ભૂલભૂલામણીવાળી કળી, જેટલી જલદી તેડાય તેટલી જલદ તેડી, સ્વરૂપ સ્વદેશ જવાની ઉત્તમ પ્રિય મહત્ત્વાકાંક્ષા રાખે છે. મારી એ મહત્ત્વાકાંક્ષા જલદી જલદી પૂર્ણ કરે, પૂર્ણ કરે. હે નાથ ! આપના ગુણગ્રામ કરતાં અનંત કર્મોની કાડો ખપે, ઉત્કૃો રસ ઉપજે તે આ જીવ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે. ઉત્કૃષ્ટ રસે આજની ભક્તિ કરાવે. તેત્ર બોલવા માટે આજ્ઞા માગું છું. મન, વચન અને કાયા આપને આત્મભાવે અર્પણ કરું છું. સંકલ્પ વિકલ્પ વિચાર આવે તેને હું કર્તા નથી અને ભોક્તા પણ નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust