Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વા-માવો-ત્રત-ઉમરા મુવા ગ્રાન્ત-Tગ્રામ-થી-મુ---ભૂત-માથ-વારविडम्बिनो मधुरं परं कूजितुमारेभिरे सू०५५।।
टीका-'जं समयं च णं' इत्यादि । यस्मिन् समये च खलु त्रिशला क्षत्रियाणी दारक-पुत्रं पासूत: अजनयत् , तस्मिन् समये च खलु दिव्योद्योतेन देवप्रकाशेन अद्भुतप्रकाशेन वा त्रैलोक्यं लोकत्रयं प्रकाशितमभूत् ।
श्रीकल्प
सूत्रे Iકા
૬૬ ૬
जनित आनन्द से पंचम स्वर में बोलने लगे और अनन्त गुणगण के धाम भगवान के ललाम यश का गान करने वाले सूत, मागध और चारणों को भी मात करते हुए कूजने लगे ॥१०५५॥
टीका का अर्थ- 'जं समय' इत्यादि । जिस समय में त्रिशला क्षत्रियाणी ने पुत्र को जन्म दिया, उस समय दिव्य-अनूठे प्रकाश से तीनों लोक प्रकाशित हो गये। आकाश में देवदुदुनिया बजने लगों। अन्तमुहर्त के लिए नरक
મમવંsqન્મ
नम्
લાગી. તે વખતે, તેઓ આમ્રની મંજરિયને રસાસ્વાદ લેતી હોવાથી, વધારે આનંદિત જણાતી હતી. આ કોયલે પંચમ સ્વરમાં અવાજ કરવા લાગી.
અનંત ગુણાના ધામ એવા ભગવાનના ગુણુગ્રામ અને યશ ગાવાવાળા બંદિજને, ચારણ અને બારોટને પણ ગુણ ગાવામાં ટપી જતાં ન હોય! તેમ જણાતું હતું. અનેક વિવિધ પક્ષિઓને કુંજારવ ચારણ ભાટની ગાયન કળાને પણ વટાવી જાય તે હતો (સૂ૦૫૫) ટીકાને અર્થ– રમ” ઈત્યાદિ. ભગવાન મહાવીરને જન્મ થતાંજ, સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એટલેઉક-અપેક અને તિરછાલકમાં પ્રકાશ છવાઈ રહ્યો. દેવેએ, પિતાના દિવ્ય વાજી વડે, હર્ષનાદ કર્યો. ત્રણે લોકમાં ઉજજવલતા વ્યાપી રહી. સર્વત્ર આનંદ મંગલ ગાવાઈ રહ્યાં. દેવદુદુભીના નાદો શરું થયાં. દેવે પિતાને હર્ષ વ્યક્ત કરવા, “અહો જન્મ! અહે જન્મ!” ને દિવ્ય ધ્વનિ કરવા લાગ્યાં. સમકિતિ દેને તે જાણે ગેળના ગાડાં અનાયાસે મલી ગયાં તેવા હર્ષવંત તેઓ બની ગયાં. મિથ્યાત્વી દે પશુ, સમકિતી દેવના આનંદમાં, કુતૂહલ દષ્ટિએ, ભાગ લેવા લાગ્યાં. દેવાંગનાઓ પણ ભગવાનને જન્મત્સવ મનાવવા લાગ્યાં. જેને જે ફાવે તે ઉત્સવ માણવા લાગ્યાં. પિતાની ગૂઢ શકિતઓને બહાર કાઢી, તેના લૈક્રિયપણુ કરી, પિતાને હૃદયગત હર્ષ વ્યકત કરવા લાગ્યાં.
II
શ્રી કલ્પ સૂત્રઃ ૦૨