Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
भ्यानन्दारतं स्पष्टुमिव प्रवाताः। देवैः दशार्द्धवर्णानि कुसुमानि निपातितानि, चेलोत्क्षेपः कृतः। अन्तरा च आकाशे "अहो जन्म अहो जन्म" इति घुषितम्। उद्यानानि च अकाले एव सर्वतुक-कुसुम-निधानानि संजातानि । वापी-कूप-तडागादि-जलानि च विमलानि जातानि । जनपदे च जनमनांसि हर्ष-प्रकर्षवशेन पवनवेगेन सरसि धनरसा इव विसर्पन्ति संजातानि। वनवासिनो जन्तवो जन्मजातानि वैराणि विधय सहा हारिणः सहविहारिणश्च जाताः। अम्बरमण्डलं धाराधरा-ऽऽ-डम्बर-विधुरम् अमलं चाकचक्यचञ्चितं जातम्। कोकिलादिपक्षिणः साल-रसाल-तमालप्रमुख-शाखि-शाखा-शिखा-चलम्बिनः सहकार-सरस-मञ्जरीरसा-55
कल्पमञ्जरी टीका
॥३॥
का स्पर्श करने के लिए चला हो ! देवों ने पाँच वर्गों के पुष्पों की वर्षा की, वस्त्रों की वर्षा की। 'अहो जन्म, अहो जन्म' का आकाश में घोष हुआ। उद्यान असमय में ही सब ऋतुओं के फूलों के भंडार बन गये। बावड़ी, कूप, तालाब आदि जलाशयों का जल विमल हो गया। जैसे वायु के वेग से तालाब का जल चंचल हो उठता है, उसी प्रकार जनपद की जनता के मन हर्ष के प्रकर्ष से चंचल हो उठे। जंगली जानवर जन्मजात वैर को त्याग कर एक साथ आहार और विहार करने लगे। नभ-मण्डल मेघों की घटानों से विहीन, विमल और विमानों की चमक से चमकने लगा। साल, रसाल (आम्र) तथा तमाल आदि वृक्षों की चोटियों पर चढ़े हुए कोकिल आदि पक्षी आम की रसीली मंजरियों के रसास्वादन से
भगवज्जन्मकालवर्णनम्
કરવા આવતે ન હોય! દેવેએ પંચવણ પુષ્પને વરસાદ વરસાવ્યો, તેમજ વસ્ત્રોની પણ વર્ષા કરી.
“અહે જન્મ! અહો જન્મ! ‘એમ આકાશવાણી થઈ. ઉદ્યાનમાં અસમયે પણ, સર્વ ઋતુઓના ફુલેના ભંડાર ઉભરાઈ ગયા. વાવડી, કુવાતલાવ વિગેરે જલાશના પાણી, નિમલ થઈ ગયાં. જેવી રીતે વાયુના સંચારથી, તલાવનું પાણી, હલી ઉઠે છે, તેમ જનપદના હૃદયે, ભગવાનના જન્મના કારણે, હબહલી ઉઠયાં, ને હર્ષના આવેશથી સમસ્ત રાષ્ટ્રમાં ચં ચળતાં વ્યાપી રહી.
જંગલી જનાવરે પણ, અ ન્યના વૈર ભાવેને ત્યાગ કરી, એકી સાથે ચરવા લાગ્યાં. તેમજ એકજ સ્થાને રહેવા લાગ્યાં. નભમંડળ પણ, મેઘ-ઘટાએથી રહિત થયું. વિમલ અને પ્રકાશિત વિમાન વડે, આખું આકાશ ચમકવા લાગ્યું.
સાલ, રસાલ (આખા) તથા તમાલ વિગેરેના, વૃક્ષની ડાળીઓ પર બેઠેલી કેયલો, મીઠા ટહૂકાર કરવા
॥३॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨