________________
[૨૪] ભેજે તેમને ઘણું માન આપ્યું હતું. ત્યાંની રાજસભામાં શ્રીશાન્તિસુરિજીએ ભિન્ન ભિન્ન મત ધરાવતા ૮૪ વાદીઓને જિત્યા હતા. ધનપાલે તેમને પરિચય કરાવ્યો હતો કે--
"शान्तिनामा प्रसिद्धोऽस्ति, वेतालो वादिनां पुनः ।
ततो वादं निषेध्यासो, सम्मान्यातः प्रहीयते ॥" મહારાજા ભેજની સભાને જિતી કાઈ વાદી અખંડિત જઈ શકતો નહિ, તેમ છતાં કવિ ધનપાલની કથા શુદ્ધ કરવા માટે શાંતિસૂરિને માળવામાં સ્થાપ્યા હતા. મહારાજાએ આપેલા તુષ્ટિ-દાનથી ત્યાં રહીને તેમણે તે દેશમાં અનેક ચેત્યો કરાવ્યાં હતાં અને થારાપદ્ર(થરાદ)માં મોકલાવેલા દ્રવ્યથી આદપ્રભુના ચયમાં મૂલનાયકની ડાબી બાજુએ દેવકુલિકા અને મહાન રથ કરાવ્યો હતે. કવિ ધનપાલની કથાને તેઓએ સારી રીતે શુદ્ધ કરી હતી, તે સમયે મહારાજા ભેર સૂરિજીને “વાદિ– વેતાલ બિરુદ આપ્યું હતું–
" कथा च धनपालस्य, तैरशोध्यत निस्तुषम् । વારિ–વેતસ્ત્ર’ વિરુદ્ર, સૂરણ પ્રકારે કૃષ: ૨ .”
ત્યાર પછી કવીશ્વર-સન્માનિત સુરિજી ગૂજરાતમાં પાન(પાટણ) પધાર્યા હતા.
આ શાન્તિસૂરિએ ત્યાં જિનદેવ શેઠના સર્ષદષ્ટ પુત્ર પદ્મને સજીવન કર્યો હતો. શાન્તિસૂરિજી ચૈત્યમાં રહીને ૩૨ શિવેને પ્રમાણ શાસ્ત્રોનું અધ્યયન કરાવતા હતાં. મુનિચન્દ્રસૂરિ ચૈત્ય—પરિપાટી કરવાની ઇરછાથી નસ્કૂલ(નાડોલ)પુરથી અણહિલપુર(પાટણ) આવ્યા હતા, તેઓએ ત્યાં સંપકના જિનાલયમાં શ્રી ભદેવને તથા આ ઍક સૂરિને પ્રણામ ર્યા હતા. મુનિચન્દ્રસૂરિની સ્મરણ શક્તિ-અવધારણ શક્તિથી પ્રસન્ન થઈને શાન્તિસૂરિએ તેમને નિવાસ માટે ટંકશાલાના પાછળના ભાગમાં સારું સ્થાન શ્રાવક પાસેથી અપાવ્યું હતું અને છ દશનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org