________________
અહંદભિષેક-વિધિ
[७७] (भू. २५.) [3 मावन् !] हिमाद्रि(हिमालय)नां शिम. રાની મધ્યમાં જેનું સ્થાન છે, એવા પદ્ધ-મહા હદમાંથી જેને ४-वाड उत्पन्न थये। छ, न तरंग-भागे। (सासी) ઉછળી રહ્યા છે, તે ગંગા આપને અભિષેક કરે. ૧૫
गगनगामि-गणेश-विलासिनी'
जन-कटाक्ष-वलक्षमहाप्लवा । जित-जगत्त्रय ! सिन्धुधुनी ध्रुवा
ण्युपनयत्वभिषेकजलानि ते ॥ १६
[पं.] हे जितजगत्त्रय ! हिमवत्पर्वतोपरि-हृदान्निसृता अपराम्भोधिगामिनी सिन्धुधुनी सिन्ध्वभिधाना नदी सा ते नवाभिषेकजलानि ध्रुवाणि निश्चितान्युपनयतु । सा विशिष्यतेगगनगामिनां विद्याधराणां ये गणास्तेषां य ईशः प्रभुस्तस्य यो बिलासिनीजनस्तस्य ये कटाक्षा अपाङ्गनयनक्षेपास्तद्वद् वलक्षो धवलो महाप्लवो महापूरो यस्याः सा तथा ॥[१६॥]
(गू. २५.) ३ गतने शितना२ ! [हिमवतપર્વતના ઉપર રહેલા હદમાંથી નીકળેલી અને પશ્ચિમ સમુદ્રમાં જતી ] સિંધુ નદી, જેને મહાપ્રવાહ, વિદ્યાધરગણના સ્વામીની વિલાસિનીઓના (વિલાસ કરનારી વિદ્યાધરીઓના) કટાક્ષ જે ધવલ છે, તે તમારાં અભિષેક-જલને લાવે (અહિં ઉપસ્થિત 3। ). १६
१ ता. शिनी। २ ता. नीनां ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org