Book Title: Jina Snatra Vidhi
Author(s): Jivdevsuri, Vadivetalsuri, Lalchandra Pandit
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 212
________________ જૈન સાહિત્ય વિકાસ મંડળનાં પ્રકાશને [૧૫૧] [૧૪] નમસ્કાર-સ્વાધ્યાય (સચિત્ર સંસ્કૃત વિભાગ) –શ્રી નમસ્કાર મહામંત્ર અંગેનાં ૪૩ પ્રાચીન સંસ્કૃત તેત્રો તથા સંદર્ભોને આ ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. –નમસ્કાર મહામંત્રની વિવિધ વિશેષતાઓ અને તે સંબંધી વિપુલ સાહિત્યનો એક જ સ્થળે સમાવેશ કરતો આ ગ્રંથ અભ્યાસીઓ માટે અતિ ઉપયોગી છે. મૂલ્ય રૂ. ૧પ-૦૦ [૧૫] A Comparative study of the Jaina Theories of Reality and Knowledge. By-Y. J. Padmarajiah —જેનદર્શન ઉપર વિશદ વિવેચન કરતો આ થીસીસ (નિબંધ) ડે. વાય. જે. પદ્મરાજેયાએ અંગ્રેજીમાં લખેલ. અને તે થીસીસ પર તેમને એક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા એમ.એ.ડી.ફીલ(M.A.D.Phil.)ની પદવી એનાયત થયેલ. જૈન સાહિત્ય વિકાસ મંડળને આ નિબંધ અતિ ઉપચેની લાગવાથી તેનું પ્રકાશન કરવામાં આવેલ છે. –આ ગ્રંથ માટે પરદેશથી અતિ સુંદર અભિપ્રાયે સાંપડેલ છે. –મૂલ્ય Rs. 15-00 [૧૬] સર્વસિદ્ધાન્ત-પ્રવેશ –છએ દશનનું ટૂંકું પણ સચેટ વિવેચન કરતો આ ગ્રંથ ૧૧મી શતાબ્દીમાં ચિરંતન જૈન મુનિએ રચેલ છે, છ દર્શનેના જ્ઞાનના ઈચ્છુક માટે બાળપોથી જે છે. –ગ્રંથ મરમ સરળ સંસ્કૃત ભાષામાં છે. –મૂલ્ય ૧-૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214