Book Title: Jina Snatra Vidhi
Author(s): Jivdevsuri, Vadivetalsuri, Lalchandra Pandit
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 210
________________ જૈન સાહિત્ય વિકાસ મંડળનાં પ્રકાશને [૧૪૯] [૬] પંચપ્રતિક્રમણુસૂત્ર (પ્રબોધટીકાનુસારી) હિન્દી આવૃત્તિ –શબ્દાર્થ, અથ–સંકલના તથા સૂત્ર—પરિચય સાથે. ઉપર્યુક્ત ગ્રંથનું આ હિન્દી માં પ્રકાશન છે. —મૂલ્ય રૂા. ૨-૦૦ [૭] સચિત્ર સાથે સામાયિક ચૈત્યવંદન (પ્રબોધટીકાનુસારી) –સામાયિક તથા ચૈત્યવંદનનાં સૂત્રનું વિશિષ્ટ રીતે, સરળ ભાષામાં વિવેચન કરી, ઉપયોગી ચિત્રો દ્વારા તેની સમજૂતિ આપવામાં આવી છે. –મૂલ્ય રૂ. ૦-૫૦ [૮] ગપ્રદીપ –લગભગ દેઢ લોક–પ્રમાણ આ પ્રાચીન ગ્રંથ ગ જેવા ગહન વિષય ઉપર ગંભીર પ્રકાશ પાડે છે. આમાં પ્રાચીન ગુજરાતી બાલાવબેધ તથા અર્થ–સમજૂતિ દ્વારા વિશિષ્ટ વિવેચન કરવામાં આવેલ છે. —મૂલ્ય રૂા. ૧-૧૦ *[૯] ધ્યાન-વિચાર (સચિત્ર) –આ ગ્રંથ જેનદશને બતાવેલ ધ્યાન જેવા વિષય પર અનેરો પ્રકાશ પાથરે છે અને તેનાં ગૂઢ રહસ્યને પ્રકટ કરે છે. ધ્યાનના વિષય પર આ પ્રકાશ પાથરનાર કેઈ ગ્રંથ આજ સુધી પ્રાપ્ત થયેલ નથી. ધ્યાનની સાધના કરવા ઈચ્છતા સાધકોને આ ગ્રંથ ઘણે જ ઉપયોગી છે. મૂલ્યસ્વાધ્યાય [૧૦] તત્ત્વાનુશાસન-નાગસેનાચાર્ય–પ્રણીત (ગુજરાતી અનુવાદ-સહિત) –ધ્યાનના પ્રત્યેક અભ્યાસ માટે આનું વાચન અત્યંત આવશ્યક છે; વ્યવહાર–ધ્યાન તથા નિશ્ચય-ધ્યાનનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214