Book Title: Jina Snatra Vidhi
Author(s): Jivdevsuri, Vadivetalsuri, Lalchandra Pandit
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 213
________________ [૧૫૨] જૈન સાહિત્ય વિકાસ મંડળનાં પ્રકાશને [૧૭] જિનસ્નાત્રવિધિ (પ્રા.) અને અહંદભિષેકવિધિ (સં.) –લગભગ એક હજાર વર્ષો પહેલાં થયેલા આચાર્ય જીવદેવસૂરિની પ્રાકૃત કૃતિ, સમુદ્રસૂરિની સં. પંજિકા સાથે તથા (૨) વાદિવેતાલની સં. કૃતિ, શીલાચાર્ય (તત્ત્વાદિત્ય)ની સં. પંજિકા સાથે. બંને ગ્રંથો પં. લાલચન્દ્ર ભગવાન ગાંધીના ગૂજરાતી અનુવાદ, વિસ્તૃત પ્રસ્તાવના, વિષય-પ્રદર્શન તથા ઉપગી ૫ પરિશિષ્ટો સાથે સુસંપાદિત છે. –મૂલ્ય રૂા. ૨-૦૦ – હવે પછી પ્રકાશિત થનારા ગ્રન્થી – [26] Pramana Naya Taitvalokalankar with English Translation [૧૯] સૂરિમન્ન-કલ્પ-સમુચ્ચય [૨૦] માતૃકા–પ્રકરણ [૨૧] લોગસ સૂત્ર-સ્વાધ્યાય : પ્રાપ્તિસ્થાન ? જૈન સાહિત્ય વિકાસ મંડળ ૧૧૨, સ્વામી વિવેકાનંદ માર્ગ, વિલેપારલે, મુંબઈ–૫૬ [AS] * આ નિશાનીવાળા પ્રત્યે અપ્રાપ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214