Book Title: Jina Snatra Vidhi
Author(s): Jivdevsuri, Vadivetalsuri, Lalchandra Pandit
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 211
________________ [૧૫૦] જૈન સાહિત્ય વિકાસ મંડળનાં પ્રકાશને આમાં સુંદરતમ વર્ણન છે. ધ્યાનના વિષયની સંપૂર્ણ છણાવટ કરતો આ ગ્રંથ ગ્રંથકારની અપૂર્વ પ્રતિભાશક્તિને સ્વયં પ્રદર્શિત કરે છે. મૂલ્ય રૂા. ૧-૦૦ #[11] નમસ્કાર-સ્વાધ્યાય (સચિત્ર પ્રાકૃત વિભાગ) –અચિંત્ય ચિન્તામણિ, સર્વ મહામંત્ર તથા પ્રવરવિદ્યાઓના પરમ બીજ તરીકે વર્ણવાયેલ શ્રીપંચમંગલ મહાશ્રુતસ્કંધની યથાર્થ સ્વરૂપમાં વ્યવસ્થિત સમજ અનેક પ્રાકૃત સ્તોત્ર, યંત્રો, મંત્રો તથા ચિત્રો દ્વારા આ ગ્રંથમાં આપવામાં આવી છે. –પ્રાકૃત ભાષામાં રચાયેલા, નમસ્કાર વિષયક પ્રાપ્ત થયેલ પ્રાચીન શ્રેષ્ઠ સાહિત્યનો આમાં સુંદર સંગ્રહ તેને ગુજરાતી અનુવાદ સાથે આપેલ છે. —મૂલ્ય રૂા. ૨૦-૦૦ [૧૨] ઋષિમંડલસ્તવ-યંત્રાલેખન --મન્ત્ર-સાહિત્યમાં અભુત નિષ્ણાત, ચૌદમી શતાબ્દીના સમર્થ માંત્રિક આચાર્ય સિંહતિલકસૂરિની આ અદ્ભુત કૃતિ છે. –આમાં ઋષિમંડલયંત્રનું આલેખન કેવી રીતે કરવું ? તેની સરળતાથી સમજૂતિ આપવામાં આવી છે. ૧૧ પરિશિષ્ટ તથા સરળ અનુવાદ સાથે આ ગ્રંથ સાધકોને અતિ ઉપયોગી છે. –મૂલ્ય રૂા. ૩-૦ ૦ [૧૩] ઋષિમંડલયંત્ર (ત્રિરંગી આર્ટ પેપર પર) –આચાર્ય શ્રીસિંહતિલકસૂરિએ નિર્દિષ્ટ કરેલ આમ્નાયને ધ્યાનમાં રાખીને દેરાયેલ આ ભવ્ય ચિત્ર, અનેક યંત્ર સામે રાખીને સર્વાગ શુદ્ધ રીતે છાપવામાં આવેલ છે. મૂલ્ય રૂા. ૧-૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214