________________
જૈન સાહિત્ય વિકાસ મંડળના
પ્ર કા શ ને
[૧] પ્રતિકમણસૂત્ર-પ્રધટીકા (ભાગ-૧)
–પ્રતિક્રમણનાં સૂત્રોના અષ્ટાંગ વિવરણને સમાવતા આ પુસ્તકના ત્રણ ભાગે પૈકી આ પ્રથમ ભાગમાં “અરિહંત-ચેઈયાણું' સુધીનાં સૂત્રે સામેલ કરવામાં આવ્યાં છે. –કાયેત્સર્ગ ઉપર પુષ્કળ પ્રકાશ પાડવામાં આવ્યું છે. ઉવસગ્ગહર'ના અર્થ–ગૌરવમાં વધારો કરવામાં આવ્યું છે. આલંબન–ગનું રહસ્ય સમજાવવામાં આવ્યું છે. આ ભાગનાં પાંચ પરિશિષ્ટો ફરી ફરીને ધ્યાન પૂર્વક
વાંચવા ગ્ય છે. આવૃત્તિ બીજી–મૂલ્ય રૂા. ૫-૦૦ [૨] પ્રતિક્રમણુસૂત્ર-પ્રાધીકા (ભાગ-ર)
–આ ભાગમાં “ભગવાન હું'થી આરંભી “ભરફેસર સુધીનાં સૂત્રે સમાવિષ્ટ કરાયાં છે. પંચાચાર અને શ્રાવકધમ પર પુષ્કળ પ્રકાશ પાથરવામાં આવ્યા છે.
–‘લઘુશાંતિ” પર ૧૦૦ પાનાનું વિવેચન કરી, તેનાં પદે પદનું રહસ્ય સમજાવી, તેમાં રહેલ મંત્રને ગૂઢાર્થ પ્રકાશમાં આણવામાં આવે છે. –મૂલ્ય રૂા. ૫-૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org