________________
[७८]
વાદિવેતાલ-વિરચિત
[शालिनी] प्राक-'पाश्चात्याम्भोधि-वेला-तमाला
नासिञ्चन्त्यौ लोलकल्लोल-पातैः । युक्तं कर्तुं लोकनाथाभिषेकं,
प्राप्ते पातां रोहिता-रोहितांशे ॥ १७ [पं.] महाहिमवदुपरि-महापद्माभिधानाद् हृदाद् विनिर्गता . हिमवत्मध्येन पूर्वाम्भोधिगामिनी ३रोहिता-नामा नदी, तथा हिमवत्-पद्मनिर्गता तेनैवापरसमुद्रयायिनी रोहिताशाऽभिधाना नदी । एते द्वे अपि रोहिता-रोहितांशे लोकनाथाभिषेकं कर्तुम् 'आवयोर्युक्तमौपयिकम् एतद्' इत्येवं मत्वा प्राप्ते आगते पातां पालयेताम् । किम्भूते ? प्राक् च पाश्चात्यश्च यावम्भोधी तयालायां तमालास्तानासिञ्चन्त्यौ । कैः ? लोलकल्लोला उस्कलिकास्तेषां ये पातास्तैरिति ।[१]
(ગૂ. અ ) [ મહાહિમવત્ ઉપર રહેલા મહાપદ્મ નામના હદમાંથી નીકળેલી અને હિમવની મધ્યમાં થઈ પૂર્વ સમુદ્રમાં જતી રેશહિતા નામની નદી, તથા હિમવતના પદ્મહદમાંથી નીકળેલી તે જ માગે થઈને પશ્ચિમસમુદ્રમાં જનારી રેહિતાંસા(શા) નામની નદી ] એ બંને રેહિતા અને રિહિતસા(શા) નદીઓ, “આપણુ બંનેનું લેક–નાથ(જિન)ને આ ભેણું યુક્ત છે” એવું વિચારીને, ચંચળ કલૅલેના ઉછાળાવડે પૂર્વસમુદ્ર અને પશ્ચિમ
४ ता. तांसा ।
१ ता. पश्चा । २ ता. तांसे । ३ ता. तासि । ५ ता. तांसे । ६ ता. तां । ७ ता. जाता ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org