________________
[૧૦૨] વાદિવેતાલ-વિરચિત પામે છે, કેટલાક આત્માઓ,"ભગવાનના [ કડાં, બાજુબંધ વગેરે અલંકાર, નેત્ર–પટ્ટ, કુસુમ વગેરે દ્વારા કરાયેલા ] પૂજાતિશયથી [ તેને જોઈને ] બાધ પામે છે, કેટલાક આત્માઓ, પ્રતિદિન આચાર્યો વગેરે દ્વારા કરાયેલા, જીવ, અજીવ આદિ તને વિચારણાત્મક, દુર્ગતિ-દુ:ખમય સંસારના ભત્પાદક અને પ્રતિક્ષણ વિધ્યમાન(વિશુદ્ધ થતા) પરિણામવાળા ઉપદેશથી બોધ પામે છે. જે કારાગથી એવું થાય છે, એથી પૂર્વ()-પૂજાને ગ્ય એવા ભગવાનનું અલંકાર વગેરેવડે પૂજન સ્વ-પરના ઉપકારમાટે, વૈભવ પ્રમાણે કરવું જોઈએ." ૧૬.
[ જાથા] भवतो भवने विम्बे, पूजाऽतिशये यथार्थमुपदेशे' । यतमानस्तीर्थकर-नामगोत्रं समारभते ।। १७
[i. ] = શિતિ, તસ્થાપિ વિંજ મતીયાદ- દે મજાવ! भवतस्तव भवने भवनविषये, तथा बिम्बे प्रतिमायाम् , तथा पूजाऽतिशये विषयभूते य उपदेशस्तस्मिन् यतमानो यत्नं कुर्वन् । कथम् ? यथार्थमर्थानतिक्रमेण यथावत् प्ररूपयन्नित्यर्थः । स किं करोति ? तीर्थकरनामगोत्रं समारभते संबध्नातीत्यर्थः ।। [ १७ ॥] K (ગૂ. અ.) હે ભગવન્! આપના ભવનના વિષયમાં, તથા આપના બિબ(પ્રતિમાના વિષયમાં, તથા આપના પૂજાતિશય વિષયમાં અને આપના ઉપદેશમાં યથાર્થ(અર્થનું અતિક્રમણ કર્યા વિના) યત્ન કરનાર તીર્થકર-નામત્રને સારી રીતે બાંધે છે. ૧૭.
૨ તા. મુદ્દે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org